ICC World Cup 2023 Ticket/ વર્લ્ડ કપ 2023ની ટિકિટનું વેચાણ શરૂ, પહેલા જ દિવસે વેબસાઇટ ક્રેશ; જાણો ક્યારે થશે ભારતની મેચની બુકિંગ
Breaking News/અરવલ્લી જીલ્લામાં કિન્નરો પર હુમલાની ઘટના, મોડાસાના વાંટડા ટોલનાકા પર કરાયો હુમલો, ભિક્ષાવૃત્તિ કરી રહેલ કિન્નરો પર કરાયો હુમલો, અન્ય કિન્નરોએ ગેર કાયદે મંડળી રચી કર્યો હુમલો, આખા જીલ્લામાં ભિક્ષા મંગાવી નહિ કહી કરાયો હુમલો, બે ગાડીમાં આવેલ કિન્નરોએ કર્યો અચાનક હુમલો, ગડદાપાટુ અને દંડા વડે મરાયો ઢોર માર, હુમલામાં એક કિન્નરને પગ અને કમરના ભાગે ઇજાઓ, ભોગ બનનાર કિન્નર પાસેથી 78 હજારની મત્તાની કરાઈ લૂંટ, સમગ્ર મામલે મોડાસા રૂરલ પો. સ્ટેશને નોંધાઈ ફરિયાદ
Breaking News/જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારી, હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ હેરાન પરેશાન, દાખલ દર્દીઓના વોર્ડમાં 24 કલાકથી આવ્યા જ નથી તબીબો, ફક્ત ઈનટર્ન તબીબો આપી રહ્યા છે દર્દીઓને સારવાર, મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં દર્દીઓના સગાઓએ ઠાલવ્યો રોષ, કરોડોના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન, બીજી તરફ મેડીકલ સુપ્રીડેન્ટેડની ઓફિસમાં અલીગઢી તાળા, મેડિકલ સુપ્રીડેન્ટેડ નયના લકુમે ફોન પણ રિસીવ ન કર્યા, ખુદ મેડિકલ સુપ્રીડેન્ટેડ હોસ્પિટલમાં ગેરહાજર જોવા મળ્યા
Breaking News/પોતાને કલ્કી અવતાર ગણાવતા રાજકોટના રમેશ ફેફરનો બફાટ ”, “ચંદ્રયાન-3ના લેન્ડીંગને ગણાવ્યો પબ્લીસીટી સ્ટંટ”, “ચંદ્રયાન-3 એ 615 કરોડનો ચૂંટણી પ્રચાર”, “રમેશ ફેફરે બ્રાહ્મણોનો નાશ થશે તેવી વાત કરી”, “ભગવાન પરશુરામની સરખામણી રાક્ષસ સાથે કરી”, “ફેફરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ કર્યું અપમાન”, રમેશ ફેફરે પોતાનું એકવાર મોત થયાનો પણ કર્યો દાવો, 14 દિવસ હું મારા શરીરમાં નહોતો: રમેશ ફેફર
Breaking News/રક્ષાબંધન પહેલા શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, મીઠાઈના પ્રોડક્શન હાઉસ પર દરોડા, સાફ સફાઈ, ગુણવતાના માપદંડ વગેરેની કરાઈ તપાસ, કોર્પોરેશનની હેલ્થ ટિમો દ્વારા પડ્યાં શહેરમાં દરોડા, શહેરના ચારેય ઝોનમાં ત્રાટકી કોર્પોરેશનની હેલ્થ ટિમ
Breaking News/ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો, ઠાસરા તાલુકા સરપંચ એસો.દ્વારા પણ વિરોધ, મંદિર બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ કરાયો, નિર્ણય પાછો ખેંચવા મેનેજરને આપ્યું આવેદન, નિર્ણય પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, VIP દર્શન મુદ્દે મેનેજરનું નિવેદન સામે આવ્યું, ટ્રાફિકને કંટ્રોલ કરવા આ નિયમ જરૂરી: મેનેજર, આ ચાર્જ નથી ન્યોછાવર છે: મેનેજર, મંદિરમાં દર્શનની પ્રથા તો ચાલુ જ છે: મેનેજર, કોઈ વ્યક્તિ માટે ફરજિયાત ચાર્જ નથી: મેનેજર
Breaking News/જુનાગઢ: કોન્સ્ટેબલ આપઘાત કેસ મામલો, DYSP ખુશ્બુ કાપડિયાની પૂછપરછ શરૂ, પોરબંદર SP, DYSPની ટીમ દ્વારા પૂછપરછ, PSI ખાચર પણ તપાસનીશ અધીકારી સામે હાજર, બે સમન્સ આપ્યા બાદ PSI ખાચર થયા હાજર, બંનેની ઊંડાણપૂર્વક થઈ રહી છે પૂછતાછ, બંનેના નિવેદન બાદ તૈયાર કરાશે રિપોર્ટ