Breaking News/જૂનાગઢ: માંગરોળમાંથી ઝડપાયો બોગસ પત્રકાર, જિલ્લા પોલીસ વડાએ કર્યું હતું માંગરોળમાં કોમ્બિંગ, એસ.ઓ.જીની ટીમે બોગસ પત્રકારને પકડી પાડયો, કોમ્બિંગ સમયે શંકાસ્પદ વ્યકિતની તપાસ કરાઇ, મોહમ્મદ ઈલીયાઝ ઘમેરીયાના ઘરે કરી હતી તપાસ, આરોપી પાસેથી જુદા જુદા પ્રેસના આઇ કાર્ડ મળી આવ્યા, ખોટા આર.એન.આઈ નંબરથી બનાવ્યું હતું પ્રેસ કાર્ડ
Chandrayaan Mission Site Name/‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ પહેલા ચંદ્ર પર હાજર છે ‘જવાહર પોઈન્ટ’, જાણો સંપૂર્ણ વાર્તા
Breaking News/ભાવનગરઃ મહુવા માલણ નદીમાં 4 લોકોડૂબ્યા, નાના જાદરા વચ્ચેની નદીમાં 4 બાળકો ડૂબ્યા, 4 બાળકોની તંત્ર દ્વારા શોધખોળ શરૂ, મામલતદાર, પોલીસ,ધારાસભ્ય ઘટના સ્થળે, તરવૈયા દ્વારા શોધ ખોળ શરૂ કરવા આવી
Malaika-Arjun Break Up/મલાઇકા અરોરા-અર્જૂન કપૂરનું બ્રેકઅપ..! નવી ગર્લફ્રેન્ડે મૌન તોડી કહ્યું – ઝટકો લાગશે
Breaking News/રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન, શક્તિ સિંહ ગોહિલના અદાણી મુદ્દેના નિવેદનનો જવાબ, યુદ્ધની સ્થિતિમાં વીજ કટોકટી અને ઉર્જાની બચતનું નિર્માણ, ગુજરાતમાં 24 કલાક વીજળી આપણે આપી શક્યા છે, ખેડૂતોને 8 કલાક અને જરૂર પડે 10 કલાક વીજળી આપી, 13802 કરોડ પ્રક્રિયાના ભાગ રુપે ચુકવવામાં આવ્યા, સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ પ્રમાણે રકમ સરભર કરાશે, 2018 થી 2022 સુધી પેમેન્ટ સરભર કરવામાં આવેલ છે
Malaika-Arjun Break Up/ મલાઈકા અરોરાએ કપૂર પરિવારમાંથી કોને કર્યા અનફોલો? અર્જુન કપૂર સાથે 6 વર્ષનો સંબંધ તોડ્યો!
Good news for ITR filers/ ITR ફાઈલ કરનારા કરોડો લોકો માટે સારા સમાચાર, CBDTની આ જાહેરાતથી તમે પણ થઈ જશો ખુશ
Breaking News/અમદાવાદ ક્રાઇમબ્રાંચે 10 કિલો ગાંજો ઝડપી પાડયો, 10 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ, સુરતથી ગાંજો લઈને અમદાવાદ વેચવા આવતા હતા, છેલ્લા 2 વર્ષથી ગાંજો વેચતા હોવાનું બહાર આવ્યું, સુરતથી ગાંજો લઈને અમદાવાદ વેચવા આવતા હતા