Breaking News/મહેસાણામાં 20 CHCનાં તબીબો પગારથી વંચિત, તબીબો સહિત 400 કર્મીઓ 2 માસના પગારથી વંચિત, જૂન, જુલાઈનો પગાર નહીં થતાં કર્મચારીઓ મૂંઝવણમાં, 400થી વધુ કર્મઓનો છેલ્લા બે મહિનાથી પગાર નહી
Breaking News/બનાસકાંઠા:આદિજાતિનું ખોટુ પ્રમાણપત્ર સામે આવ્યું, ખોટુ પ્રમાણપત્ર બનાવનાર સામે ફરિયાદ નોંધાઇ, દાંતાના યુવકે બનાવડાવ્યું હતુ ખોટું પ્રમાણપત્ર, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, આદિજાતિ મદદનીશ કમિશનરે ફરિયાદ નોંધાવી
Breaking News/સુરત એરપોર્ટ દાણચોરીનો મામલો, 25.26 કરોડના સોનાની દાણચોરી ઝડપાઇ હતી, ડીઆરઆઈએ ચાર વ્યક્તિને મોકલ્યા સમન્સ, 4 આરોપીને વિદેશથી લાવવા માટે તજવીજ શરૂ, અત્યાર સુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે
Supreme Court On Age Limit Of Sex/શું ભારતમાં સંમતિ સાથે સેક્સ કરવા માટેની ઉંમરમાં ફેરફાર થશે? સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ
Breaking News/અમેરિકાના ફલોરિડામાં અંધાધૂંધ ગોળીબાર, ડોલર જનરલ સ્ટોરમાં ગોળીબાર કરાયો, ગોળીબારમાં ત્રણ લોકોના મોતના સમાચાર, અશ્વેત લોકોને નિશાન બનાવી ગોળીબાર કરાયો, ત્રણ મૃતકોમાં બે પુરુષ અને મહિલાનો સમાવેશ, હુમલાખોરે ગોળીબાર કરી પોતાને પણ ગોળી મારી, ફલોરિડા પોલીસ સહિતના કાફલો પહોંચ્યો
Breaking News/અમદાવાદ:10 કિલો ગાંજો ઝડપાવાનો મામલો, ક્રાઇમબ્રાન્ચે ગાંજા સાથે કરી હતી 2ની ધરપકડ, સુરતથી અનેકવાર ગાંજો લાવ્યાની બંન્નેની કબુલાત, છેલ્લાં 2 વર્ષથી ગાંજો લઇને અમદાવાદ આવતા હતા, સુરતના કાળુનામના વ્યકિત પાસેથી ગાંજો લાવતા હતા
Breaking News/અંબાજી: હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાવાનો મામલો, રાજમંદિર હોટલમાંથી 19 જુગારીઓ પકડાયા હતા, સ્થાનિક પોલીસની મોટી બેદરકારી આવી સામે, એલસીબીએ દરોડો પાડી પકડ્યુ હતુ જુગારધામ, સ્થાનિક પોલીસની રહેમનજરથી ચાલતુ હતુ જુગારધામ
Breaking News/સુરત:બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફીલ, શોપિંગ મોલમાં ચાલતી મહેફીલ પર દરોડો, પોલીસે 20થી વધુ નબીરાઓને પકડી પાડયા, બર્થ ડેના નામે દારૂની મહેફીલ માણી રહ્યા હતા, પોલીસે ઉંચી બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી, ડીંડોલી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ, ઝડપાયેલા નબીરાઓનો રાજકીયનેતાઓ સાથે ઘરોબો, પોલીસે ત્રણ દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો, ઝડપાયેલા નબીરા પૈકી એકની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Breaking News/રાજકોટઃ જામનગર હાઇ-વે પર હત્યા, ખંઢેરી ગામના રહેવાસી યુવકની હત્યા, પ્રકાશ સોનારા નામના યુવકની હત્યા કરાઇ, માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા, જૂની અદાવતને લઈને હત્યા થઇ હોવાની માહિતી, મૃતક પશુપાલક હોવાનુ આવ્યુ સામે, પોલીસે હત્યારાને પકડવા તપાશ શરૂ કરી