Breaking News/અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ, શ્રાવણ સુદ અગિયારસ નિમિત્તે ભક્તો દર્શને ઉમટયા, શ્રાવણ સુદ એકાદશીને મનાય છે પવિત્ર એકાદશી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના CM હાજરી આપશે, હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળશે
Chandrayaan-3 Mission Completes/ચંદ્રયાન-3 મિશનના બે લક્ષ્યો પૂરા થયા, ત્રીજા પર કામ ચાલુ; વૈજ્ઞાનિક પ્રયોગમાં વ્યસ્ત લેન્ડર અને રોવર
Breaking News/મહેસાણામાં 20 CHCનાં તબીબો પગારથી વંચિત, તબીબો સહિત 400 કર્મીઓ 2 માસના પગારથી વંચિત, જૂન, જુલાઈનો પગાર નહીં થતાં કર્મચારીઓ મૂંઝવણમાં, 400થી વધુ કર્મઓનો છેલ્લા બે મહિનાથી પગાર નહી
Breaking News/બનાસકાંઠા:આદિજાતિનું ખોટુ પ્રમાણપત્ર સામે આવ્યું, ખોટુ પ્રમાણપત્ર બનાવનાર સામે ફરિયાદ નોંધાઇ, દાંતાના યુવકે બનાવડાવ્યું હતુ ખોટું પ્રમાણપત્ર, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, આદિજાતિ મદદનીશ કમિશનરે ફરિયાદ નોંધાવી
Breaking News/સુરત એરપોર્ટ દાણચોરીનો મામલો, 25.26 કરોડના સોનાની દાણચોરી ઝડપાઇ હતી, ડીઆરઆઈએ ચાર વ્યક્તિને મોકલ્યા સમન્સ, 4 આરોપીને વિદેશથી લાવવા માટે તજવીજ શરૂ, અત્યાર સુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે
Supreme Court On Age Limit Of Sex/શું ભારતમાં સંમતિ સાથે સેક્સ કરવા માટેની ઉંમરમાં ફેરફાર થશે? સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ
Breaking News/અમેરિકાના ફલોરિડામાં અંધાધૂંધ ગોળીબાર, ડોલર જનરલ સ્ટોરમાં ગોળીબાર કરાયો, ગોળીબારમાં ત્રણ લોકોના મોતના સમાચાર, અશ્વેત લોકોને નિશાન બનાવી ગોળીબાર કરાયો, ત્રણ મૃતકોમાં બે પુરુષ અને મહિલાનો સમાવેશ, હુમલાખોરે ગોળીબાર કરી પોતાને પણ ગોળી મારી, ફલોરિડા પોલીસ સહિતના કાફલો પહોંચ્યો
Breaking News/અમદાવાદ:10 કિલો ગાંજો ઝડપાવાનો મામલો, ક્રાઇમબ્રાન્ચે ગાંજા સાથે કરી હતી 2ની ધરપકડ, સુરતથી અનેકવાર ગાંજો લાવ્યાની બંન્નેની કબુલાત, છેલ્લાં 2 વર્ષથી ગાંજો લઇને અમદાવાદ આવતા હતા, સુરતના કાળુનામના વ્યકિત પાસેથી ગાંજો લાવતા હતા