Breaking News/
રાજકોટ: તેલીબિયાં સંગઠનની PMને પત્ર લખી રજૂઆત, ખાદ્યતેલની આયાત પર અંકુશ મુકવા કરી માંગ, ખરીફ પાકની સિઝન પહેલાં આયાત પર અંકુશ મુકવા માંગ, ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા, અંકુશથી ખાદ્યતેલના ભાવમાં આંશિક વધારની શક્યતા, આયાત પર નિયંત્રણ મુકવાથી લાંબા ગાળે ફાયદો
