Breaking News/વલસાડમાં 77 માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની વલસાડમાં ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવાયો, શાનદાર પરેડ અને અનેક રંગારંગ કાર્યક્રમનું આયોજન, સ્વતંત્રતા પર્વને લઈ વલસાડવાસીઓમાં ઉત્સાહનો માહોલ
Breaking News/અરવલ્લીના ભિલોડા ખાતે 77માં સ્વતંત્ર પર્વની ઉજવણી, જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા કરાયું ધ્વજવંદન, જીલ્લા કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજને આપવામાં આવી સલામી, જીલ્લા પોલીસવડા, જીલ્લા વિકાસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત, જીલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ પોલીસ પરેડનું કર્યું નિદર્શન
Breaking News/ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરાયું ઘ્વજ વંદન, ઓટોરિક્ષા દ્વારા તિરંગા યાત્રાનું કરાવવામાં આવ્યું પ્રસ્થાન, તિરંગા યાત્રામાં 500 થી વધુ રિક્ષાચાલકો જોડાયા, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર, કમલમ ખાતે દેશ ભક્તિના ગીતો સાથે ઉજવાયું સ્વતંત્રતા પર્વ
Breaking News/આજે દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, લાલ કિલ્લા પર 10મી વાર તિરંગો ફરકાવશે PM મોદી, સવારે 7.30 કલાકે ધ્વજારોહણ સાથે ઉજવણીનો પ્રારંભ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે, ત્યાર બાદ વડાપ્રધાનને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવશે, ધ્વજવંદન અને રાષ્ટ્ર સલામી દરમિયાન આર્મી બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, વાયુસેનાના બે અદ્યતન હળવા હેલિકોપ્ટર ફૂલોની વર્ષા કરશે, કાર્યક્રમનું સંકલન 21 તોપોની સલામી સાથે કરવામાં આવશે, 77માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં 1800 વિશેષ મહેમાનો ભાગ લેશે, મહેમાનોમાં 660 વાઇબ્રન્ટ ગામોના 400 સરપંચોનો સમાવેશ
Breaking News/કચ્છના દરિયાઈમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSFને જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ડ્રગ્સના પેકેટ, ચરસના 10 પેકેટ અને હેરોઇનનું 1 પેકેટ મળી આવ્યા, નિર્જન ખીદરત બેટ પરથી મળી આવ્યા ચરસના પેકેટ, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF એલર્ટ મોડ પર
Breaking News/ખેડાઃ મહેમદાવાદ પાસે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, મહેમદાવાદથી અમદાવાદ તરફ જતી ટ્રેન ટ્રેક પરથી ઉતરી, ગુડ્સ ટ્રેન કોઈ અગમ્ય કારણોસર નીચે ઉતરી ગઈ, મહેમદાવાદ શહેરના રેલવે સ્ટેશન પાસે બની ઘટના, બરોડા,આણંદ સહિતનો રેલવે વિભાગનો કાફલો ઘટના સ્થળે
Breaking News/જૂનાગઢઃ કોન્સ્ટેબલ આપઘાત કેસ મામલો, પોરબંદરના DYSP પહોચ્યા જૂનાગઢ, DYSP નિલમ ગૌસ્વામીએ શરૂ કરી તપાસ, પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં કર્યુ ચેકીંગ, કેસમાં શામેલ આરોપીના લેવાયા નિવેદન, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ