Breaking News/કડી પોલીસ સ્ટેશનના વધુ 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પરેશ દેસાઈ,મૌલિક અને અન્ય એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ, SMC જુગાર રેડ મામલે કરાયા સસ્પેન્ડ, અગાઉ કડી PI, PSI સહિત 5 થયા હતા સસ્પેન્ડ, વધુ 3 પોલીસ કર્મીને કરવામાં આવ્યા સસ્પેન્ડ, જુગાર મામલે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી
Breaking News/સુરતના ઓલપાડ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી, જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી, કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ રહ્યા હાજર, કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે કરાયું ધ્વજવંદન, કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ઝીલી પરેડની સલામી
Breaking News/સુરત: વાવ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, SRP ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્રતા પર્વની ઉજવણી, SP ઉષા રાડાના હસ્તે કરાયું ધ્વજવંદન, બેન્ડ સાથે ધ્વજને આપવામાં આવી સલામી, SRP જવાનો તેમજ સ્થાનિકો મોટી સંખ્યા રહ્યા ઉપસ્થિત
Breaking News/સુરેન્દ્રનગરના મુળીમાં ચકચારી મચાવતી ઘટના, દુધઈ ગામે પતિએ પાવડાના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા, ગામની સીમમાં પતિએ પત્નીને પાવડાના ઘા ઝીંક્યા, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિ. લવાયો, જિલ્લામાં કથળી કાયદો અને વેવસ્થાની પરિસ્થિતિ, સપ્તાહમાં 2 હત્યાની ઘટનાને લઈ મચી ચકચાર, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
Breaking News/દાહોદ ખાતે 77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, દાહોદના ઝાલોદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી, ઉજવણીમાં ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જિલ્લા પોલીસ અધિકારીઓનું કરવામાં આવ્યું સન્માન, સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ ઉજવણી પર્વમાં જોડાયા, મોટી સંખ્યામાં દાહોદની જનતા પણ કાર્યક્રમમાં જોડાઈ
Breaking News/બગસરામાં તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણી, બાલાપુર ખાતે સ્વતંત્રતા પર્વનો યોજાયો કાર્યક્રમ, બગસરા મામલતદારના હસ્તે કરાયું ધ્વજવંદન, સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
Breaking News/બનાસકાંઠાના દિયોદરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી, જીલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી, દિયોદરની વી.કે. વાઘેલા સ્કૂલમાં યોજાયો કાર્યક્રમ, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયું ધ્વજવંદન, બનાસકાંઠા સાંસદ પરબત પટેલની પ્રેરક ઉપસ્થિતિ, ધારાસભ્યો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત, સ્વાતંત્ર પર્વને વધાવવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત
Breaking News/સુરત: માંગરોળના નવાપુરા વિસ્તારની ઘટના, ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમનું મોત, પરપ્રાંતીય પરિવારનું બાળક ચોથા માળેથી પટકાયુ, માતાને નજીકમાં રહેતી અન્ય મહિલાએ કરી જાણ, માતાની નાસભાગના દ્રશ્યો CCTVમાં થયા કેદ
Breaking News/જૂનાગઢમાં 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી, PTC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની ઉજવણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું ધ્વજ વંદન, ધ્વજ વંદન બાદ કેબિનેટ મંત્રીએ પરેડનું કર્યું નિરીક્ષણ, મોટી સંખ્યામાં લોકો સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયા, જૂનાગઢ પોલીસ, હોમગાર્ડ, અશ્વ દળ દ્વારા કરાઈ પરેડ, શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
Breaking News/ખુલ્લા ખેતરમાં ચાલતું વધુ એક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, મહેસાણાના વડનગરના સુલીપુર નજીકનો મામલો, માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેર બજારનો વેપાર, શેર બજારના લાયસન્સ વિના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ, મોબાઈલ ઉપર ખુલ્લા ખેતરમાં શેર બજારનો ધંધો ચાલતો, ગેરકાયદેસર શેર બજારનો ધંધો કરનાર એક ઝડપાયો, ત્રણ ફરાર, વડનગર પોલીસે ગેરકાયદેસર શેર બજારનો વેપલો ઝડપ્યો