Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/જેતપુરમાં ટ્રેન નીચે યુવાન કપાયો, પરપ્રાંતીય યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત, મુકેશ લાલુ ભુરિયા નામના યુવકનું થયું મોત, યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ લવાયો, સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી  

Breaking News

Breaking News/પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રા, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી યાત્રામાં હાજરી, ગાંધી માર્કેટથી ચાવલા ચોક સુધી યોજાઈ તિરંગા યાત્રા, ગાંધીધામના ૩ હજારથી વધુ લોકો યાત્રામાં જોડાયા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ઉપસ્થિત, ચૂંટાયેલા ધારાસભ્યો અને અધિકારીઓ રહ્યા હાજર  

Breaking News

Breaking News/જામનગરમાં ફરી એકવાર માનપાનું મેગા ડીમોલેશન, મહાકાળી સર્કલથી રીગરોડ પર ડીમોલેશન, ગેરકાયદે 10 દુકાનો તોડવાની કામગીરી શરુ, મનપાની એસ્ટેટ ટિમ પોલીસ કાફલા સાથે ત્રાટકી, પોલીસ બંદોબસ્ત સાથે PGVCL ટિમ પણ હાજર, આગાઉ મનપાએ તમામ દુકાનધારકોને આપી હતી નોટિસ, TP રોડ પર બનાવી દેવાઈ હતી ગેરકાયદે 10 જેટલી દુકાનો  

Breaking News

Breaking News/સુરતના રેલવે સ્ટેશન પાસે પોલીસકર્મીની દાદાગીરી, પોલીસનો વિડીયો ઉતારતા યુવકને મળ્યો માર, વાહન ચાલક પાસે તમામ પેપરો હોવા છતાં કરાતી હતી કાર્યવાહી, ખોટી રીતે કાર્યવાહી કરતી પોલીસનો યુવકે ઉતાર્યો હતો વિડીયો, વિડીયો ઉતારનાર યુવકને રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો, પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને કરી યુવક સાથે મારામારી, સ્ટેશનમાં જ યુવકને ધડાધડ લાફા જીકાયા, ગત 5 ઓગષ્ટે બનેલી ઘટનાનો વિડીયો આવ્યો સામે, સમગ્ર વિડીયો સોસીયલ મીડિયા પર થયો વાયરલ, પોલીસ જવાનની દબંગાઈ વાયરલ કેટલા અંશે યોગ્ય..?  

Breaking News

Breaking News/રાજકોટ: દૂધસાગર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, PGVCL કચેરીના રોડ પર ભંગાણ થતાં પાણીની નદીઓ વહી, વેહલી સવારે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં થયું ભંગાણ, પાણીના પ્રવાહના કારણે રસ્તા પરનો ડામર પણ ઉખડ્યો, લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ, જાણ થતા જ તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયુ  

Breaking News

Breaking News/સુરત: ઉતરાણમાં ઓનલાઈન જુગાર રમતા 7 ઝડપાયા, લાઈવ ગેમ્સમાં કલર સેટ કરી ઓનલાઇન જુગાર રમતા, Danibel.jewellery નામની એપમાં રમતા જુગાર, સીસીલિયા શોપિંગ સેન્ટર પાસે રમતા હતા ઓનલાઇન જુગાર, 7 મોબાઈલ અને રોકડ મળી કુલ 93 હજારનો મુદ્દામાલ કબ્જે, પોલીસે મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી  

Breaking News

Breaking News/રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં અલગ અલગ 96 દરખાસ્તને લઈ થશે ચર્ચા, રેલનાગર અંડરબ્રિજમાં વોટર પ્રુફિંગ કરવામાં આવશે, 48 લાખના ખર્ચે વોટર પ્રુફિંગ કરવાની દરખાસ્ત, શહેરમાં પાણી લાઇન નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાશે  

Breaking News

Breaking News/વડોદરા: ચોરી કરવા ગયેલ ચોરને મળ્યું મોત, વડોદરાની નંદેસરી GIDC માં બની ઘટના, ઉષ્મા કેમિકલમાં ચોરી કરવા ગયા હતા બે ચોર, ખુલ્લા ખાળ કુવામાં ખાબકતા એક ચોરનું મોત, બીજા ચોરનો થયો આબાદ બચાવ, નંદેસરી પોલીસ પહોંચી ઘટના સ્થળે  

Breaking News

Breaking News/રાજકોટ: સરકારી દવા વેચવાનું કૌભાંડ મામલો, કૌભાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ, મેનેજર રાણપરાનું રાજકોટ સિવિલમાં પણ સેટિંગ, અધિકારીઓ સાથે મળીને કાળો કારોબાર ચલાવતો મેનેજર, પ્રતિક રાણપરા ખાનગી ઓફિસથી સરકારી દવાનું વેચાણ કરતો, મેનેજરે પેનલ્ટીથી બચાવવા કાંડ આચાર્યનું સામે આવ્યું, મેનેજર રાણપરા પેનલ્ટી લગાડવા લેતો હતો લાંચ, મેનેજર રાણપરા સહિતના સ્ટાફને છુટા કરાશે, મેનેજર રાણપરાનું સિવિલ હોસ્પિ.ના ફાર્મા વિભાગ સાથે પણ સેટિંગ, કૌભાંડ મામલે સિવિલના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં  

Breaking News

Breaking News/MS યુનિવર્સિટીમાં PHD ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર, PHD ના એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ, ફક્ત 5%‌ વિદ્યાર્થીઓ થયા પાસ, 886 વિદ્યાર્થીઓએ આપી હતી PHD માં પ્રવેશ માટે પરીક્ષા, પરિણામ જાહેર થતાં માત્ર 44 વિદ્યાર્થીઓ થયા પાસ, PHD ના એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ, ફક્ત 5%‌ વિદ્યાર્થીઓ થયા પાસ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy