Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/સુરતમાં સિલાઈ મશીનના વેપારીનો આપઘાત, ઉધના વિસ્તારમાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, મૂળ બંગાળના રાહુલ દેવકર નામના યુવકનો આપઘાત, વેપારીના આપઘાતની ઘટના CCTV માં કેદ, ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

Breaking News

Breaking News/વલસાડના દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઇ, બોટ દરિયામાં 5 નોટિકલ માઈલથી અંદર હતી, સ્થાનિકો દ્વારા બોટને કિનારે લાવવામાં આવી હતી, પોલીસે બોટનો કબ્જો લઈ તપાસ હાથ ધરી, ઝડપાયેલ બોટ ઓમાનની હોવાનો હોવાના અહેવાલ, સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

Breaking News

Breaking News/ડભોઇ-વડોદરા હાઇવે પરના દબાણો દૂર કરાયા, માર્ગ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હટાવાયા, R&B વિભાગ સહિત વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાવાયા, 15 જેટલા ઈસમો સામે કરવામાં આવી કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા

Breaking News

Breaking News/અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત, મુખ્યમંત્રી એ સંવેદના વ્યક્ત કરી, ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત, પરિવાર ચોટિલાથી દર્શન કરીને પરત ફરતા ઘટી દુર્ઘટના, પંચર પડેલ બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસતા થયો અકસ્માત, મીની ટ્રકમાં સવાર હતા મુસાફરો, મૃતકો કપડવંજના સુધા ગામના હોવાનું સામે આવ્યું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

Kohli is the third richest player

Virat Kohli on Instagram/ઇન્સ્ટાગ્રામ પર ત્રીજા સૌથી ધનિક ખેલાડી છે કોહલી, એક પોસ્ટનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Why does CM Vijayan want to change the name of Kerala?

Kerala New name/કેરળનું નામ કેમ બદલવા માંગે છે CM વિજયન ? કેવી રીતે બદલાય છે જગ્યાના નામ?

Breaking News

Breaking News/ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભૂલ્યા ભાન, દેશના પ્રધાન મંત્રી માટે અભદ્ર ભાષા વાપરી, PM મોદી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, ટ્વીટર પર લખ્યું મોદી તેરી કબ્ર ખુદેગી, કોંગી નેતા ઉમાકાન્ત માંકડનું ટ્વીટ વાયરલ

Breaking News

Breaking News/દિલ્લીના CM કેજરીવાલને હાઇકોર્ટનો ઝટકો, હાઇકોર્ટે સ્ટે આપવા કર્યો ઇન્કાર, દિલ્લીના CM કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી, હાઇકોર્ટની કેજરીવાલના વકીલને ટકોર, કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી બાદ પણ હાજર ન રહયા: HC  

Breaking News

Breaking News/સુરતના સચીન વિસ્તારમાં બેંક લૂંટની ઘટના, વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, બેંક ઓફ મહારાષ્ટમાં રૂપિયા 13 લાખની લૂંટ, 5 થી 6 શખ્સોએ ચલાવી બેંકમાં લૂંટ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી, બેંક બહારના CCTV માં 5 લૂંટારુઓ નજરે પડયા  

Breaking News

Breaking News/બનાસકાંઠાઃ ખરીદ વેચાણ સંઘના ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી, અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન વાઇસ ચેરમેનની વરણી, ચેરમેન બાબરા પટેલ, વાઇસ ચેરમેન ખેતા દેસાઈની કરાઈ વરણી, ભાજપના મેન્ડેડ પર ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy