Breaking News/આણંદ:MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, સામરખા એક્સપ્રેસ હાઇવે પરથી જથ્થો ઝડપાયો, આણંદ SOG પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી, જિલ્લામાં સૌથી વધુ ડ્રગ્સ પકડાવાનો પ્રથમ બનાવ, અમદાવાદથી આણંદ લાવવામાં આવતું હતું MD ડ્રગ્સ, શિક્ષણ નગરી વિદ્યાનગરમાં ડ્રગ્સનું વધી રહ્યું હતું દુષણ
Breaking News/વડોદરા:PSI 20 હજારની લાંચ લેતા ઝડપાયા, સાવલીના PSI રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા, પ્રોહીબીશનના કેસની તપાસને લઇ માંગી હતી લાંચ, આરોપીને રાહત આપવા માંગી હતી 35 હજારની લાંચ, PSI ડી એમ વાંસદિયાની ACB દ્વારા અટકાયત કરાઇ
Ananad Mahindra tweet/ટ્રાફિકના નિયમો વગર અહોયા આ રીતે ચાલે છે વાહનો! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને કહી આ વાત
Breaking News/નવસારી: કતલખાને લઇ જવાતી ગૌવંશને બચાવાયા, એમ્બ્યુલન્સ જેવી ગાડીમાં લઇ જવાતા હતા ગૌવંશ, બોરિદ્રા ગામ પાસે ગૌરક્ષકોએ ગૌવંશને બચાવ્યા, ગૌવંશને બચાવવા ગૌરક્ષકોએ 15-20 કિમી પીછો કર્યો, ગાડી રોડની સાઈડમાં ઉતારી 3 ઈસમો ભાગી છૂટ્યા, ગૌરક્ષકોએ 13 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
Breaking News/બાવળા-બગોદરા હાઈવે અકસ્માત મામલો, 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાયા, ગંભીર સ્થિતિમાં દર્દીઓને સોલા સિવિલ લવાયા, હજુ વધુ દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે, હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ, ઇમરજન્સી વિભાગમાં તૈયારીઓ કરાઇ
Breaking News/અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત, ભાજપ અધ્યક્ષએ સંવેદના વ્યક્ત કરી, સી.આર. પાટીલએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી, ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત
Breaking News/છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં તંત્રના પાપે હાલાકી, અમદારા ગામે સગર્ભાને 2 કિમી ખાટલા પર લઈ જવાઈ, સગર્ભાને 2 કિમી ખાટલા પર ઉંચકી 108 સુધી પહોંચાડી, રોડ ના હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, રસ્તો જ ન હોવાથી 108 ગામમાં નથી આવી શકતી, ગામમાં તાત્કાલિક રોડ બનાવવા સ્થાનિકોની માંગ
Breaking News/સુરત રેલવે સ્ટેશનમાં બનેલી ઘટના મામલો, રેલવે DySP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો, રેલવે પોલીસ દ્વારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો, વાહન ચાલકને પોલીસકર્મી દ્વારા મરાયો હતો માર, પોલીસકર્મી સાથે વાહન ચાલકને થઈ હતી બોલાચાલી, પોલીસકર્મી નરશી ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો, ગેરવર્તુણ કરવા બાબતે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો