Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/સુરતના સચિનના વાંજ ગામે બેંકમાં લૂંટ મામલો, પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલ બાઇક ઝડપાઇ, અમેના હોસ્પિટલના પાર્કિંગ માંથી બાઈક મળી આવી, પોલીસે બપોરથીજ નાકા બંધી કરી તપાસ શરૂ કરી હતી, લૂંટ બાદ લૂંટારુઓ બાઈક પર જ નીકળી ગયા હતા, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News

Breaking News/રાજકોટ: SGST વિભાગની કાર્યવાહી, દેવાંગ નથવાણીની SGST દ્વારા ધરપકડ, ઇગલ માર્કેટિંગના નામે ધંધો કરતા હતા, વેપારીએ ₹ 8.77 કરોડની કરી કરચોરી, વેપારી તા. 14 મી સુધી રિમાન્ડ પર

Breaking News

Breaking News/રાજયમાં વિઝા અને ઇમીગ્રેશન ઇન્સીટયુટ પર દરોડા, સ્ટેટ GST વિભાગની ટીમે હાથ ધરી કામગીરી, 53 સ્થળોએ GST વિભાગની ટીમે પાડયા દરોડા, 22 સંસ્થાઓની GST વિભાગની ટીમે તપાસ કરી

Breaking News

Breaking News/મહીસાગરના વિરપુરના પાટા ગામ પાસે અકસ્માત, વીરપુર લીંબડીયા રોડ ઉપર ત્રીપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા, અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા, વિરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News

Breaking News/સુરત: કામરેજના ખાનપુર ગામની ઘટના, ખેતરમાંથી મોટર ચોરી કરતા 2 ઈસમો ઝડપાયા, મોટર ચોરી કરતા રંગે હાથ ઝડપાયા, ગ્રામજનોએ બંન્ને સાથે રાખી મુંડન કર્યું, ખેતરોમાંથી મોટરોની થતી હતી ચોરી

Breaking News

Breaking News/ભાવનગર વિદ્યાનગરમાં હોસ્ટેલમાં પાણીની ટાંકી તૂટી, બી પી ટી આઈ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ટાંકી તૂટી, જર્જરીત હાલતમાં રહેલી ટાંકી તૂટી પડી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

Breaking News

Breaking News/વાપીમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહી, સાંઈ સંધ્યા ક્લિનિક નામથી દવાખાનુ ચલાવતો હતો, ડીગ્રી કે પરવાનગી વિના ચલાવતો હતો ક્લિનિક, દવાના જથ્થા સાથે આરોપી મણિશંકર પાંડેની અટકાયત

Breaking News

Breaking News/સુરતના ઉધનામાં લંપી વાયરસથી ગાયનું મોત, 6 મહિના પહેલા જ રસીકરણ કરવામાં આવ્યું હતું, 6 મહિના બાદ ગાયની તબિયત ફરી લથડી હતી, સુરતમાં અંદાજીત 4 જેટલા લંપી વાયરસના કેસ, લંપી વાયરસને પગલે તંત્ર ફરી હરકતમાં આવ્યું

Users may soon get a calling feature in X, Musk will now take on WhatsApp

X new feature/X માં યુઝર્સને ટૂંક સમયમાં મળી શકે છે કોલિંગ ફીચર, મસ્ક હવે વોટ્સએપને આપશે ટક્કર 

Rajinikanth Jailer

Rajinikanth Jailer/બોક્સ ઓફિસ પર રજનીકાંતે મચાવી ‘ગદર’, પહેલા દિવસે જ જેલરે મચાવી ધૂમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy