Breaking News/નવસારીમાં બુટલેગરોને નથી રહ્યો હવે પોલીસનો ડર, સમરોલીમાં બુટલેગરે જાહેરમાં ઉજવ્યો બર્થડે, બુટલેગર દીપક રાઠોડે જાહેરમાં કેક કાપી બર્થડે ઉજવ્યો, બર્થડે પર કેક કાપી ફટાકડા ફોડતા વીડિયો વાયરલ, કેક ઉપર અને વીડિયોમાં DK કિંગ લખાવી રોફ બતાવ્યો, બુટલેગરની બર્થડેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking News/અમદાવાદ:સબ રજીસ્ટાર લાંચ લેતા ઝડપાયો, વેજલપુરનો સબ રજીસ્ટાર લાંચ લેતા પકડાયો, 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, દસ્તાવેજ કરવા માટે માંગી હતી લાંચ, વેજલપુરનો સબ રજીસ્ટાર લાંચ લેતા પકડાયો
Breaking News/વડોદરા જીલ્લા પોલીસે મોતનો મલાજો ના જાળવ્યો, કેલનપુર પાસે અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત, અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહ ટેમ્પામાં લઇ જવાયા, PM માટે અકસ્માત સ્થળેથી ટેમ્પામાં મૃતદેહ લઇ જવાયા, વરણામા પોલીસ મોતનો મલાજો પણ ના જાળવી શકી, ડમ્પર સાથે મોપેડ અથડાતા બે લોકોના થયા હતા મોત, મૃતદેહોને ટેમ્પામાંજ SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
ડ્રગ નું દુષણ/આણંદથી અત્યાર સુધીનું સૌથી વધુ માત્રામાં ઝડપાયું ડ્રગ્સ, ડ્રગ્સ સાથે 2 ની ધરપકડ, કાર્યવાહી શરુ
Breaking News/જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના, ઝેરી દવા પી લેતા ત્રણ સભ્યોના મોત, પુત્રીને આઇ.સી.યુ. માં દાખલ કરાઇ, વંથલીના સાંતલપુર ગામની ઘટના, વાડીએ જ ઝેરી દવા પી કર્યો આપઘાત, પત્ની, પતિ અને પુત્રના મોત, આપઘાતનું કારણ હજુ અકબંધ, DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
Breaking News/તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ અંતે જાહેર, 3487 તલાટીઓ માટેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર, 1181 જુ.ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર, હજારો ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત, 1181 જુ.ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર
Breaking News/માળીયા હાટીના જુથળ ગામે આગની ઘટના, જયંતીભાઈ સેવરાના રહેણાંક મકાનમાં લાગી આગ, મકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી, ગેસ સિલિન્ડર લીકેજ થતા લાગી આગ, આગ લાગવાથી ઘરવખરી સળગીને ખાખ, કેશોદ ફાયરે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
Breaking News/મહેસાણા: દૂધસાગર ડેરી કૌંભાડ મામલો, પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને પાસપોર્ટ આપવા હુકમ, પાસપોર્ટ આપવા મહેસાણા કોર્ટનો હુકમ, વિદેશ જવા માટે વિપુલ ચૌધરીને મળી રાહત, રૂપિયા 25 લાખ જમા કરાવી પાસપોર્ટ આપવા હુકમ