Breaking News/
વાપીમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહી, સાંઈ સંધ્યા ક્લિનિક નામથી દવાખાનુ ચલાવતો હતો, ડીગ્રી કે પરવાનગી વિના ચલાવતો હતો ક્લિનિક, દવાના જથ્થા સાથે આરોપી મણિશંકર પાંડેની અટકાયત
