Gyanvapi survey/સામાન્ય નાગરિકોને પક્ષકાર બનવાની તક, આજે પણ સર્વે રહેશે ચાલુ; ધાબા પર તૈનાત સુરક્ષા ગાર્ડ
nda meeting/આજે NDA પ્રવક્તાઓની બેઠક, આગામી લોકસભા ચૂંટણી અંગે થશે ચર્ચા; જેપી નડ્ડા રાખશે પોતાની વાત
Breaking News/સુરતમાં પિતા-પુત્રનો ગોઝારો અકસ્માત, ક્રેનના ચાલકે પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ ઢસડયા, ક્રેનના ટાયર બંનેના પગ પર ફરી વળતાં માસના લોચા નીકળ્યા, રોડની સાઈડ પર ઉભેલા પિતા-પુત્ર બન્યા અકસ્માતનો ભોગ, 68 વર્ષીય પિતા અને 34 વર્ષીય પુત્રને ગંભીર ઈજાઓ, બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, લોકોએ અકસ્માત કરનાર ક્રેનના ચાલકને પકડી પાડ્યો હતો, પિતા પુત્રને ક્રેન નીચેથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા, પોલીસને જાણ કરતા ક્રેન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
Breaking News/મુન્દ્રા પોર્ટ પર ફરી ગેરકાયદે સોપારી ઝડપાઈ, બે કન્ટેનર ભરીને સોપારીનો જથ્થો ઝડપાયો, ઓલ કાર્ગો CFSમાં ઝડપાઈ ગેરકાયદેસર સોપારી, PP દાણાની આડમાં લવાયો હતો સોપારીનો જથ્થો, દુબઈથી લવાયો હતો સોપારીનો જથ્થો, DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ
Breaking News/કચ્છ: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસનો અકસ્માત, અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ થયા ઘાયલ, લખપતના પાનધ્રો પાસે બની અકસ્માતની ઘટના, સ્કૂલ બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા
Breaking News/વલસાડ: અતુલ કંપની નજીક સ્કૂલ વાનમાં આગ, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ, ધુમાડો નીકળતા જ વાન ચાલકે વાન થોભાવી, વાન ચાલકની સમયસૂચકતાથી જાનહાની ટળી, ફાયર બ્રિગેડે પહોંચી આગ પર મેળવ્યો કાબુ, ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહીં
Breaking News/સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ HOD પર હુમલો, ડો.પ્રણય પ્રજાપતિ પર ડોકટરે જ કર્યો હુમલો, પોસ્ટમોર્ટમ વિભાગના ડો દિપક સિંઘલ દ્વારા હુમલો, કાલે કેમ નોકરી આવ્યા ન હતા તેમ પુછતા હુમલો
Breaking News/રાજકોટ: માયાણીનગર વિસ્તારની ઘટના, રહીશો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, અવર-જવર માટે રસ્તો કાઢતા થઈ હતી બોલાચાલી, વિદ્યાર્થીઓએ સોસાયટીના રહીશ સાથે કરી માથાકૂટ, આધેડને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, સોસાયટીના લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
Breaking News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા, આવાસ યોજનાના લાભાર્થીના ઘરે ભોજન લીધુ, સોનલબેનના ઘરે જમીન પર બેસી ભોજન લીધુ, CMએ અસ્સલ આદીવાસી ભોજનનો સ્વાદ માણ્યો, મિલેટ્સની વાનગીઓનો સીએમએ સ્વાદ માણ્યો