Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/મુન્દ્રા પોર્ટ પર ફરી ગેરકાયદે સોપારી ઝડપાઈ, બે કન્ટેનર ભરીને સોપારીનો જથ્થો ઝડપાયો, ઓલ કાર્ગો CFSમાં ઝડપાઈ ગેરકાયદેસર સોપારી, PP દાણાની આડમાં લવાયો હતો સોપારીનો જથ્થો, દુબઈથી લવાયો હતો સોપારીનો જથ્થો, DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ  

Breaking News

Breaking News/કચ્છ: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસનો અકસ્માત, અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ થયા ઘાયલ, લખપતના પાનધ્રો પાસે બની અકસ્માતની ઘટના, સ્કૂલ બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા  

Breaking News

Breaking News/વલસાડ: અતુલ કંપની નજીક સ્કૂલ વાનમાં આગ, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ, ધુમાડો નીકળતા જ વાન ચાલકે વાન થોભાવી, વાન ચાલકની સમયસૂચકતાથી જાનહાની ટળી, ફાયર બ્રિગેડે પહોંચી આગ પર મેળવ્યો કાબુ, ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહીં  

Breaking News

Breaking News/સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ HOD પર હુમલો, ડો.પ્રણય પ્રજાપતિ પર ડોકટરે જ કર્યો હુમલો, પોસ્ટમોર્ટમ વિભાગના ડો દિપક સિંઘલ દ્વારા હુમલો, કાલે કેમ નોકરી આવ્યા ન હતા તેમ પુછતા હુમલો

Breaking News

Breaking News/રાજકોટ: માયાણીનગર વિસ્તારની ઘટના, રહીશો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, અવર-જવર માટે રસ્તો કાઢતા થઈ હતી બોલાચાલી, વિદ્યાર્થીઓએ સોસાયટીના રહીશ સાથે કરી માથાકૂટ, આધેડને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, સોસાયટીના લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા  

આજનું રાશિફળ/10 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Breaking News

Breaking News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા, આવાસ યોજનાના લાભાર્થીના ઘરે ભોજન લીધુ, સોનલબેનના ઘરે જમીન પર બેસી ભોજન લીધુ, CMએ અસ્સલ આદીવાસી ભોજનનો સ્વાદ માણ્યો, મિલેટ્સની વાનગીઓનો સીએમએ સ્વાદ માણ્યો  

Breaking News

Breaking News/સુરતમાં ‘મેરી માટી-મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ, સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયો કાર્યક્રમ, માનવ આકૃતિ રૂપે ભારતનો નકશો બનાવ્યો, હાથમાં છોડ રાખી વિદ્યાર્થીઓએ બનાવ્યો નકશો, પર્યાવરણ જાગૃતિ માટે 750થી વધુ બાળકો જોડાયા, દેશના વીર-વીરાંગનાઓને અપાઈ ભાવભીની અંજલિ, કાર્યક્રમમાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા  

Breaking News

Breaking News/તાપીમાં CM ના હસ્તે ‘મારી માટી-મારો દેશ’નો શુભારંભ, સોનગઢની ગુણસદા ગામની શાળા ખાતેથી શુભારંભ, મુખ્યમંત્રીએ સેલ્ફીની તકતી પર ફોટો પણ પડાવ્યો, કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત    

Breaking News

Breaking News/રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી, સાધુ વાસવાણી રોડ પર ફૂડ વિભાગના દરોડા, અન્નપૂર્ણા માર્ટમાં મનપાના અધિકારીઓ ત્રાટક્યા, 290 કિલોનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 50 ટકા ભાવના સ્ટીકર લગાવી થતું હતું વેચાણ, વાસી અને અખાદ્ય વસ્તુઓનું થતું હતું વેંચાણ, ખાદ્ય પાદરથી માંથી ધનેડા અને જીવાત પણ મળી, એક્સપાયરી ડેટની વસ્તુઓનો મળી આવતા કાર્યવાહી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy