Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/દમણમાં ફરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટના, દમણના દરિયા કિનારે નમો પથ પર બની ઘટના, બેફામ દારૂ પીધેલા કાર ચાલકનો આતંક સામે આવ્યો, દારૂના નશામાં પૂર ઝડપે કાર સી-ફેસ રોડ પર ભગાવી, બેરીકેટ તોડી કાર વોક-વે પર ચડી સ્ટોલ સાથે અથડાઈ, ઘટનામાં સદનસીબે કોઈ ઇજા કે જાનહાની નહીં, દમણ પોલીસે આરોપી કારચાલક અભિષેકની કરી અટકાયત, કાર ચાલક વાપીના કુંતા ગામનો રહેવાસી, દમણ પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો  

Breaking News/દિલ્હી બાદ ધણધણી ઉઠી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, વહેલી સવારે 4:36 કલાકે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ, રાજસ્થાનના ઝાલોર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

Breaking News/નડિયાદમાં અથાણાં બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ADF ફૂડ્સ લિમિટેડ નામની ફેકટરીમાં લાગી આગ, ADF ફૂડ્સના યુનિટ નંબર-2 માં બીજા માળે આગ, આગની જાણ થતાં જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, એક કલાકની જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન  

Breaking News/અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના, શહેરના CG રોડ લાલ બંગલા પાસે અકસ્માત, ફોર્ચ્યુનર કાર ચાલકે અલ્ટો કાર ચાલકને અડફેટે લીધો, ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે થયો અકસ્માત, અકસ્માતમાં અલ્ટો કાર ચાલકને પહોંચી ઈજાઓ, ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો  

Breaking News/જામનગરના ધ્રોલમાં હનુમાનજીના મંદિરમાં તોડફોડ, અજાણ્યો શખ્સ મૂર્તિ તોડીને ભાગ્યો, લોકોમાં ભારે રોષ, ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાન મંદિરમાં તોડફોડ, મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિ ખંડિત થતા રોષ, મંદિરમાં તોડફોડ થતા લોકોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો, મુસ્લિમ યુવક દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ, સ્થાનિકોએ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ

Breaking News/જાફરાબાદ મરીન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો, ચોરીના ગુન્હામાં 4 આરોપીને પોલીસે દબોચ્યા, 2,39,700 ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા, તાંબાનો તાર 171 કિલો અને જનરેટર કબજે કરાયા  

Breaking News/ST નિગમ દ્વારા ડ્રાઇવર-કંડકટરની ભરતી જાહેર, 7 ઓગષ્ટથી ઓનલાઇન ફોર્મ ભરાવાની શરૂઆત, 4062 ડ્રાઇવરની ભરતીની જાહેરાત કરાઇ, 3342 જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઇ  

Breaking News/અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ, કુજાડ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, તલાટી કમ મંત્રી અર્જુન શર્મા લાંચ લેતા ઝડપાયો, 30 હજારની લાંચ લેતા ઝડપાયો અર્જુન શર્મા, ACBએ કુંજાડ ગ્રામ પંચાયતની કચેરીમાં કરી ટ્રેપ, 7/12 ઉતારામાં સુધારો કરવા માંગી હતી લાંચ  

Breaking News/પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો આવ્યો સામે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુથી મોત, જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત, યુવાનના મોત બાદ પણ રોગ્ય વિભાગ અંધારામાં, આગેવાનોએ યુવાનની લાશ ખાટલામાં મૂકી બનાવ્યો વીડિયો, ગ્રામજનોએ આપવીતી રજુ કરતો બનાવ્યો વિડિયો  

Breaking News/રાજયના 61 મામલતદારોની સામૂહિક બદલી કરાઇ, 61 મામલતદારોની અલગ અલગ જીલ્લાઓમાં બદલી મોડી સાંજે મહેસુલ વિભાગે કર્યા બદલીના આદેશ, ચીટનીશ, નાયબ ચીટનીશ તરીકે સોંપાઇ ફરજ, ચૂંટણી વિભાગમાં પણ સોંપાઈ ફરજ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy