Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢ: ચુડા ગામના વૃદ્ધાની હત્યાનો મામલો, હત્યાના આરોપીનું કઢાયું જાહેરમાં સરઘસ, પોલીસે જાહેરમાં કરી આરોપીની સરભરા, આરોપીને શીખવાડ્યો પોલીસે સબક, ગામ લોકો પાસે આરોપીએ જાહેરમાં માગી માફી

Breaking News/દ્વારકા: આલ્કોહોલયુકત સીરપના રેકેટનો પર્દાફાશ, યુવાધનને નશાને રવાડે ચડાવવાનું રેકેટ પકડાયું, આર્યુવૈદિક સીરપના નામે નશાનો કરતા હતા વેપાર, SP નિતેશ પાંડેયની સીધી દેખરેખમાં કામગીરી, 4 હજાર નંગ સીરપનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો, મુખ્ય સુત્રધાર ભરત નકુમની ધરપકડ કરાઇ, 8.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો  

Breaking News/રાજકોટ: જેતપુરમાં સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, સાગા માસા એજ ભાણેજ પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પત્ની સાથે અણબનાવ થતા સગીરને શિકાર બનાવ્યો, પત્ની રાત્રે જાગી જતા પતિનું કૃત્ય સામે આવ્યું, જેતપુર સિટી પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરી  

Breaking News/ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા, રાતના 9.34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા, દિલ્લી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, અફઘાનિસ્તાનના હિંદુકુશમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ

આજનું રાશિફળ/6 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Owaisi said on ASI's survey in Gyanvapi, 'Babri incident should not happen again on December 6.'

Gyanvapi survey/ જ્ઞાનવાપીમાં ASIના સર્વે પર ઓવૈસીએ કહ્યું, ‘ક્યાંક 6 ડિસેમ્બર બાબરી કાંડ ફરી ન બને’

Mix this one thing with black coffee to lose weight, the fat will go away

Weight Loss/વજન ઘટાડવા માટે બ્લેક કોફી સાથે આ એક વસ્તુ મિક્સ કરો, ચરબી થશે દુર

Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.

Breaking News/જૂનાગઢ:મેંદરડામાં બે નીલગાયના મોત, વીજ શોકથી મોત થયા હોવાનું પ્રાથમિક તારણ, કેનેડીપુર રાઉન્ડના રાજાવડ રેવન્યુ વિસ્તારની ઘટના, મેંદરડા વન વિભાગનો સ્ટાફ ઘટના પહોંચ્યો, નીલગાયના મૃતદેહને પીએમ માટે સાસણ ખસેડાયા  

Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.

Breaking News/ભરૂચ:અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATS પકડેલા બે આતંકીઓને આજીવન કેદ, દેશ વિરોધી પ્રવૃતિઓમાં હતી બંન્નેની સંડોવણી, અંકલેશ્વરની હોસ્પિટલમાં એક આતંકી કરતો હતો નોકરી, બંને આરોપીઓનું હતું ISIS કનેક્શન  

Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.

Breaking News/પંચમહાલ:ભ્રષ્ટાચાર આચરનાર તલાટી ઝડપાયો, ગોધરાના નદીસર,છાપરી ગામમાં કર્યો હતો ભ્રષ્ટાચાર, બી. કે. બારીયાની વાઘજીપુર ગામેથી કરાઈ ધરપકડ, ભ્રષ્ટાચાર આચરવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી, ગત એપ્રિલ માસમાં નોંધાઇ હતી ફરિયાદ, 48.19 લાખના ભ્રષ્ટાચાર આચર્યો હતો  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy