Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ગુજરાત સરકારના IPS અધિકારી જી.એલ સિંઘલની રાજીનામું મંજૂર, જી. એલ. સિંઘલનો હવાલો સોંપાયો અભય ચુડાસમાને, કરાઇ પોલીસ અકાદમીમાં આચાર્ય તરીકે ફરજ બજાવે અભય ચુડાસમા, અભય ચુડાસમાને સોંપાયો વધારાનો હવાલો, સરકારની નીતિથી નારાજ IPS સિંઘલે આપ્યુ હતુ રાજીનામું, અનેક અટકળો બાદ ગૃહ વિભાગે સિંઘલનું રાજીનામું કર્યુ મંજૂર  

Breaking News/સુરતમાં 14 દિવસમાં 16 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી, ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી, ઓવર સ્પીડ કે નશાની હાલતમાં વાહન ચલાવતા ચેતજો, પોલીસ હવે કરી રહી છે કડક કાર્યવાહી, ઓવર સ્પીડના 13,124 કેસ કરાયા, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 327 કેસ કરાયા, 191 વાહન જપ્ત કરવામાં આવ્યા, ભયજનક રીતે વાહન ચલાવવા 3,389 કેસ કરાયા

Breaking News/રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે, શરદી, ઉધરસ મટાડવા 10 માસની બાળકીને આપ્યા ડામ, બાળકીને પેટે ડામ આપી દેતા હાલત ગંભીર, વધુ રાજકોટ બાળકોની હોસ્પિટલ ખસેડી, કોમલ સુરેલા નામની બાળકી આપ્યા હતા ડામ, વડગામ ખાતે સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી, મંદિરે 10 માસની બાળકીને શકરીમાં નામની મહિલા આપ્યા ડામ, ગરમ સોઈ કરી પેટના ભાગે આપ્યા ડામ  

Breaking News/બનાસકાંઠાઃ ભાભરનાં ઠક્કર પરિવાર સાથે હરિદ્વારમાં મહિલાનું મોત, પતિ સાથે પરણિત મહિલા ગઇ હતી હરિદ્વાર, રૂસિકેશમાં ગંગાસ્નાન સમયે પગ લપસતા મહિલા તણાયી હતી, 60 કલાક બાદ મહિલાનો મૃતદેહ મળ્યો, 1 ઓગસ્ટે 2023ના રોજ બની ઘટના, મહિલાને દિયોદર ઠક્કર સમાજે આપી શ્રદ્ધાંજલી, પરિવાર સાથે ગયા હતા હરિદ્વારનાં પ્રવાસે   KISHOR

Breaking News/સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પત્રિકાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે જામીન પર મુક્ત થયેલા આરોપી ફરી કરી પૂછપરછ, 3 આરોપીની વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવ્યા, ધારાસભ્ય ગણપત વસાવાના PA સહિતના લોકોને બોલાવ્યા, PA રાકેશ સોલંકી, દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલને બોલાવ્યા, લગભગ 6 કલાક સુધી સઘન પૂછપરછ કરાયી, આ કાવતરું ક્યાં અને કોણે કર્યું હતું એ દિશામાં પૂછપરછ

Breaking News/ભાવનગરઃ 1468 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલો, કૌભાંડના આરોપી તૌફિક સૈયદ અંતે ઝડપાયો, 86 બોગસ પેઢીઓની રચના કરી કરોડોની ગેરરીતિ આચરી, રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ, તૌફિક ઉર્ફે બાપૂ કાસમભાઇ સૈયદની પોલીસે કરી ધરપકડ, ધરપકડ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી, આરોપી તેની પત્નીને મળવા ગયો ત્યારે કરી ધરપકડ  

Breaking News/ભાવનગરઃ પાલીતાણા પાલિકાના ફોર્મ રદ્દ, કોંગ્રેસના ઉમેદવારનું ચૂંટણીનું ફોર્મ રદ્દ કરાયુ, SC દ્વારા HCના ચુકાદા સામે આપવામાં આવ્યો સ્ટે, ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેવાર ફોર્મ કર્યુ હતું રદ્દ, ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટમાં પહોચ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયા હતા, ગુજરાત હાઈકોર્ટે ફોર્મ સ્વીકારવાનો આપ્યો હતો ચુકાદો, નિર્ણયને લઈને ચૂંટણી અધિકારી સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા- ખરીનો જંગ  

Breaking News/અમદાવાદઃ આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી, છુટા છવાયા વરસાદ રહેવાની શક્યતા, મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે, અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે, મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના, અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ, સીઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ, અત્યાર સુધીમાં 70 ટકા વધુ વરસાદ રહ્યો, હાલ ગુજરાતને વરસાદમાં સિસ્ટમ સક્રિય નહી

Breaking News/અમદાવાદ:પોલીસ કમિશનરની ટીમ એકશન મોડમાં, PCBની ટીમે ખોખરા વિસ્તારમાં પાડયો દરોડો, ઓમ શાંતિ બંગલોમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 261 દારૂની બોટલ સાથે જીગર શાહની ધરપકડ, PCBએ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો  

Breaking News/અમદાવાદ:કર્ણાવતી યુનિ.માં વાહન પાર્કિગનો વિવાદ કર્ણાવતી યુનિ.એ કેમ્પસમાં પાર્કિગ માટે હાથ ઉંચા કર્યા, વિદ્યાર્થીઓના વાહન પાર્કિગ માટે કર્યા હાથ ઉંચા, કર્ણાવતી યુનિ.એ ખાસ પરિપત્ર જારી કર્યો, કેમ્પસમાં પાર્કિગની જવાબદાર મેનેજમેન્ટની ન હોવાનું કહ્યું, વિદ્યાર્થીઓએ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે, કેમ્પસ કે ગેટની પાસે પણ વાહન પાર્ક કરી શકાશે નહી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy