Daisy Shah/‘એડિટ કરીને બતાવવામાં આવે છે ખતરો કે ખિલાડી 13 ‘, ડેઝી શાહે રોહિત શેટ્ટીના શો પર આપ્યું મોટું નિવેદન
Breaking News/પાકિસ્તાન પૂર્વ PM ઇમરાન ખાન તોશાખાના કેસમાં દોષિત, કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી, 1 લાખનો દંડ ફટકાર્યો, ઇસ્લામાબાદ પોલીસે એરેસ્ટ વોરંટ જાહેર કર્યું, ઇમરાન ખાન5 વર્ષ સુધી નહિ લડી શકે ચૂંટણી
Breaking News/કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ગાંધીનગર મુલાકાત, 17, 18 ઓગસ્ટે G20ની સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક, બેઠક અંતર્ગત ગાંધીનગરની મુલાકાતે પહોચ્યા, હેલિપેડ એકસિબિશન સેન્ટરની કરી મુલાકાત, હેલિપેડની સમીક્ષા બાદ મહાત્મા મંદિરની કરશે સમીક્ષા
Breaking News/સુરતઃ સ્માર્ટ સિટીની બસમાં વિડીયો થયો વાયરલ, ઘેટાં બકરાની જેમ મુસાફરો બેસીને જતા જોવા મળે છે, સિટી બસ ચાલક ના પાડે છતા લોકો સમજતા નથી, તાજેતરમાં એક યુવતીનું મોત નિપજ્યું હતુ, જોખમી મુસાફરીના અનેક વિડિયો થયા છે વાયરલ, સિટી બસ અને BRTS બસ સામે કેમ કાર્યવાહી થતી નથી, શું સિટી બસ માટે RTOના નીતિ નિયમો નથી લાગતા, કેપિસીટી કરતા વધારે મુસાફરો બેસી જતા ડ્રાઈવરે બસ થોભાવી દીધી