Breaking News/ ભાવનગરઃ 1468 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલો, કૌભાંડના આરોપી તૌફિક સૈયદ અંતે ઝડપાયો, 86 બોગસ પેઢીઓની રચના કરી કરોડોની ગેરરીતિ આચરી, રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ, તૌફિક ઉર્ફે બાપૂ કાસમભાઇ સૈયદની પોલીસે કરી ધરપકડ, ધરપકડ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી, આરોપી તેની પત્નીને મળવા ગયો ત્યારે કરી ધરપકડ  

Breaking News