Breaking News/ અમદાવાદ:કર્ણાવતી યુનિ.માં વાહન પાર્કિગનો વિવાદ કર્ણાવતી યુનિ.એ કેમ્પસમાં પાર્કિગ માટે હાથ ઉંચા કર્યા, વિદ્યાર્થીઓના વાહન પાર્કિગ માટે કર્યા હાથ ઉંચા, કર્ણાવતી યુનિ.એ ખાસ પરિપત્ર જારી કર્યો, કેમ્પસમાં પાર્કિગની જવાબદાર મેનેજમેન્ટની ન હોવાનું કહ્યું, વિદ્યાર્થીઓએ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે, કેમ્પસ કે ગેટની પાસે પણ વાહન પાર્ક કરી શકાશે નહી  

Breaking News