France Riots/આ શું બોલ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ! મેક્રોને રમખાણો માટે સિંગલ પેરેન્ટ્સના બાળકોને ઠેરવ્યા હતા જવાબદાર
Asia Cup 2023/એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશને મોટો ફટકો, તમીમ ઈકબાલે છોડી કપ્તાની , નહીં રમે એશિયા કપ, જાણો કારણ
Breaking News/નગર સેવકના ખોટા સહી સિક્કાવાળા દાખલા ઝડપાયા, જામનગર કલેક્ટર કચેરી પાસેથી ઝડપાયા બોગસ દાખલા, ભાજપ, કોંગ્રેસના નગર સેવકોના સહી સિક્કા વાળા દાખલા મળ્યા, નગરસેવકોની જાણ વગર વહેચાઈ રહ્યા હતા આવક દાખલા, 100 થી 150 રૂપિયામાં વહેચાઈ રહ્યા હતા આ દાખલા, ડુપ્લીકેટ દાખલાઓનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા, એક શખ્સ અને એક મહિલાને લોકોએ રંગેહાથ ઝડપી પાડી, ઝડપાયેલા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદની કામગીરી હાથ ધરાઇ
Breaking News/પોરબંદરના યુવાનને જાહેરમાં માર મારવાનો મામલો, અર્ધ નગ્ન કરી 2 લોકોએ યુવકને જાહેરમાં માર્યો, પોરબંદર પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું, પોલીસે બંને આરોપીઓને જાહેરમાં ઊઠ બેસ કરાવી, પોરબંદર પોલીસની કામગીરીને પગલે આવારા તત્વોમાં ફફડાટ, આરોપી ધવલ શિંગરખીયા અને મયુર રાઠોડ સામે ગુનો દાખલ
Breaking News/ જામનગરની દરેડ GIDC ફેજ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટનો મામલો, બ્લાસ્ટમાં બે મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ઘાયલ થયેલ મજૂરોમાં એકનું સારવાર દરમિયાન મોત, 30 વર્ષીય શુભ નાયક અને 26 વર્ષિય હુકમસિંહ થયા હતા ઈજાગ્રસ્ત
Breaking News/બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સૌથી મોટા સમાચાર, વર્ષ 2027માં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરાશે, રેલવે મંત્રાલયે આપ્યા બુલેટ ટ્રેનની ટ્રાયલના સંકેત, વર્ષ 2027માં બુલેટ ટ્રેનની ટ્રાયલ કરાશે શરૂ, રેલવે મંત્રાલયે આપ્યા બુલેટ ટ્રેનની ટ્રાયલના સંકેત
Breaking News/રાજકોટમાંથી આતંકવાદી ઝડપાયાનો મામલો, ગુજરાત ATS એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો, આરોપીઓના સંપર્કમાં રહેલ તમામની પૂછપરછ, વધુ તપાસ માટે ATS આતંકીઓને રાજકોટ લઇ જશે, ATSની એક ટીમ બંગાળ ખાતે તપાસ કરવા પહોંચી, આતંકીઓએ વધુ હથિયાર ખરીદ્યા હોવાની માહિતી આવી સામે
Viral Video/કિંગ કોબ્રા મોજ-મસ્તીમાં બેઠો હતો, નજીકમાં ઉભેલી ગાયે જે કર્યું, તમારા હોશ ઉડાવી દેશે, IFSએ કહ્યું- વર્ણન કરવું મુશ્કેલ…