Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/હુમલાનો બનાવ હત્યામાં પલટાયો, જામનગરમાં બન્યો હતો ગતરોજ હુમલાનો બનાવ, જુની અદાવતમાં દંપતી પર થયો હતો છરી વડે હુમલો, પડોશમાં રહેતા શખ્સો દ્વારા દંપતી પર કરાયો હતો હુમલો, હુમલા બાદ દંપતિને સારવાર અર્થે ખસેડાયા હતા, સારવાર દરમિયાન દાઉદભાઈ નામના વ્યક્તિએ દમ તોડ્યો, ઘટનાને લઈ પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ આરંભી  

Breaking News

Breaking News/દેશના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર ગ્રુપો પર ઈન્ક્મટેક્ષના દરોડા, કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દેશવ્યાપી દરોડા, ગુજરાત, મુંબઈ, પુના, દિલ્હી, રાજસ્થાનમાં 40 જગ્યા પર દરોડા, રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે બંને ગ્રુપ, અમદાવાદમાં પણ બંને ગ્રુપની ઓફિસોમાં ઈન્ક્મટેક્ષનું સર્ચ, કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ પર સર્ચ  

Breaking News

Breaking News/ગાંધીનગર સિવિલમાં શરુ કરાયો નવો EYE વિભાગ, આંખના વિભાગ માટે નવી OPD શરૂ કરવામાં આવી, કન્જક્ટિવાઇટિસના વધતા કેસોને પગલે નવી OPD શરૂ, સિવિલ તંત્ર દ્વારા નવી OPD શરૂ કરવામાં આવી, હાલ રાજ્યમાં 2 લાખથી વધુ કન્જક્ટિવાઇટિસના કેસો

Israeli spike missile

India China Border/ભારતીય વાયુસેનાને મળી છે ખતરનાક ઇઝરાયલી સ્પાઇક મિસાઇલ, તેની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે

Rahul Gandhi went on a private visit to Goa, brought this special 'gift' from there

Rahul Gandhi Goa Trip/ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’

Breaking News

Breaking News/ગીર સોમનાથ: ઉનામાંથી દારૂ ઝડપાયો, પિકપ વાહનમાં 336 પેટી દારૂ ઝડપાયો, આશરે 15 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, 5 આરોપી ફરાર, પોલીસે ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી  

Breaking News

Breaking News/બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ જગત શર્મસાર, પ્રાથમિક શાળામાં જ શિક્ષકનું ઝૂમ બરાબર ઝૂમ, અંબાજીના ચીખલા ગામની પ્રા. શાળાની ઘટના, દારૂના નશામાં મદમસ્ત બની શિક્ષક પહોંચ્યા શાળામાં, દારૂડિયા શિક્ષક સામે સ્થાનિકોએ નોંધાવ્યો ભારે વિરોધ, અજય પટેલ નામનો શિક્ષક છાસવારે ટલ્લી થતો હોવાની ચર્ચા, શું આવા નશેડી શિક્ષક આપશે બાળકોને શિક્ષણ..?, સ્થાનિકોએ નસેડી શિક્ષકને શાળામાંથી બહાર કાઢ્યો, ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ  

Breaking News

Breaking News/સુરતના ડુમસ ખાતે આકાર પામશે સીફેસ પ્રોજેક્ટ, પ્રોજેક્ટના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી શરૂ, પ્રોજેક્ટમાં 850 કાર અને 400 ટુ-વ્હીલર પાર્કિંગ બનશે, ખાણીપીણી માટે 25 સ્ટોલ પણ બનાવવામાં આવશે, બીચ પર ભવિષ્યમાં પતંગ મહોત્સવ યોજાઈ શકે તેવું આયોજન કરાશે, પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાવવા માટે કવાયત, 1.30 લાખ ચોરસ મીટર જમીનમાં પ્રોજેક્ટ સાકાર થશે, 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવાશે બાળકો માટે પ્લે એરિયા

Breaking News

Breaking News/બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા, ડીસાની હરેક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ફૂડ વિભાગના દરોડા, ઓઈલ સુદાન ડાઇથી કલર કરેલું 260 કિલો મરચું ઝડપાયું, 260 કિ.ગ્રા. લુઝ મરચાનો જથ્થો સીઝ કરી દેવાયો, શંકાના આધારે પેઢીમાં કરાયા હતા દરોડા, થેલીમાં ભરેલું મરચું અત્યંત લાલ દેખાતા સ્થળ પર જ ચેકીંગ કરાયું, મેજિક બોક્સથી સ્થળ પાર જ મરચાની તપાસ કરાઈ, તપાસ દરમિયાન મરચું પાવડરમાં કલરની ભેળસેળ સામે આવી  

Breaking News

Breaking News/ભાવનગરના તળાજામાં મર્ડરની ઘટનામાં SITની રચના, ભાવનગર રેન્જ IG દ્વારા કરવામાં આવી SITની રચના, ગત તારીખ 17 જુલાઈના રોજ બન્યો હતો બનાવ, તળાજાના પિંગલી ગામે પતિ-પત્નીની થઈ હતી ક્રૂર હત્યા, શિવાભાઈ રાઠોડ અને વસનબેન રાઠોડની કરાઈ હતી હત્યા, અજાણ્યા ઈસમો દ્વારા પતિ-પત્નીની કરવામાં આવી હતી હત્યા, બંનેના મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી હતી, સમગ્ર મામલે હવે SIT શરુ કરશે તપાસનો ધમધમાટ, SIT માં 1 PI, 2 PSI અને SOG, LCBનો કરાયો સમાવેશ, તળાજાના પોલીસકર્મી સહિત 13નો SIT માં સમાવેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy