Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમરેલી LCBની મોટી કાર્યવાહી, બાબરામાંથી ઝડપાયો નશીલી સિરપનો જથ્થો, પાલિકાના મહિલા સદસ્યાના પતિના ગોડાઉનમાંથી ઝડપાયો જથ્થો, ગોડાઉનમાંથી 40 હજાર આયુર્વેદિક સિરપની બોટલો ઝડપાઇ, પોલીસે રૂપિયા 60 લાખનો મુદામાલ કર્યો જપ્ત, LCB એ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, શહેરમાં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી સિરપની બોટલો, પોલીસે આ મામલે પાલિકા મહિલા સભ્યના પતિને દબોચ્યો, મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયાને પોલીસે ઝડપી પાડ્યો, સિરપના સેમ્પલ લઇ FSL તાપસ માટે મોકલાયા  

Breaking News

Breaking News/જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષનો સુપ્રીમ કોર્ટમાં ઘા, હાઈકોર્ટે કહ્યું: ન્યાય માટે સર્વે થવો જરૂરી છે, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ્ઞાનવાપીમાં આપ્યો હતો સર્વેનો આદેશ, આ કેસમાં બૌદ્ધ સમાજની પણ એન્ટ્રી થઇ ચુકી છે, સુમિત રતન ભંતેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, બૌદ્ધ સમાજનો દાવો છે કે જ્ઞાનવાપી તેમનો મઠ છે  

Breaking News

Breaking News/મહુવાના ખોડિયારનગર વિસ્તારમાં બાળકનું મોત, ઝેરી જીવ-જંતુ કરડતા 6 વર્ષીય બાળકનું થયું મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું બાળકનું મોત, ખોડિયારનગર વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ, છેલ્લા 15 દિવસથી ભરાયેલ પાણીને લઇ જીવ-જંતુનો ઉપદ્રવ, સ્થાનિકોએ કરી છે અનેકવાર પાલિકાને રજૂઆત, ચીફ ઓફિસરને પણ કરી હતી સ્થાનિકોએ રજુઆત, કોઈ પગલાં ન લેવાતા બાળકનો જીવ ગયો હોવાના આક્ષેપ, ઘટનાને ખોડીયાર નગરના રહીશો પહોંચ્યા પોલીસ સ્ટેશન, ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા  

Breaking News/જામનગરની દરેડ GIDCના ફેઝ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, રાજહંસ પ્રા. લિમિટેડ નામની કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે મજૂર ગંભીર રીતે ઘવાયા, કંપની થયેલ બ્લાસ્ટને પગલે ભારે નાસભાગ મચી, ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે મજૂર ગંભીર રીતે ઘવાયા

Breaking News

Breaking News/અમદાવાદ:દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, ઈસનપુરમાં AMCની કામગીરીને લઈને વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો, વિરોધને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વેપારીઓ રસ્તો રોકી રોડ પર બેસી ગયા, પોલીસની કામગીરીને લઇને પણ વેપારીઓનો વિરોધ, પોલીસની છ ગાડીઓ ઘટના પર દોડી આવી  

Breaking News/સાબરકાંઠા: બોગસ તબીબે લીધો બાળકનો જીવ, પોશીના કોટડા ગઢીમાં બાળકનું મોત, ઈન્જેકશન આપતા બાળકનું મોત, બોગસ ડોક્ટરે આપ્યું હતું બાળકને ઈન્જેકશન, ઈન્જેકશન આપતા 2 વર્ષીય બાળકના મોતનો આક્ષેપ, ઘટના સ્થળે ટોળા એકઠા થતા ડૉક્ટર થયો ફરાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી  

Breaking News

Breaking News/ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીમાં મહિલા વિસીની નિમણુંક, GTUના વીસી તરીકે ડો. રાજુલ ગજ્જરની કરાઈ નિમણુક, ગુજરાત યુનિ. બાદ જીટીયુમાં પણ મહિલા વીસી નિમાયા, એલડી એન્જિ. કોલેજના પ્રિન્સિપાલ હતા ડો. રાજુલ ગજ્જર, અગાઉ 6 માસ GTUના ઇન્ચાર્જ તરીકે બજાવી છે ફરજ, વીસી માટે આવેલા 31 ઉમેદવારની આવી હતી અરજી, ડોક્ટર ગજ્જર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો

Breaking News

Breaking News/અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં, પોલીસ કમિશ્નર G.S મલિકે 10 લોકોની કરી પાસા, ત્રણ જ દિવસમાં ગુનેગારો પર સખત કાર્યવાહી, મિલકત સંબંધી ગુના અને પ્રોહિ.ના આરોપીઓને પાસા, આરોપીઓને સુરત,વડોદરા અને રાજકોટ જેલ હવાલે કર્યા  

Breaking News

Breaking News/અમદાવાદ:BRTS કોરિડોરમાં વધુ એક અકસ્માત, BRTS કોરીડોરમાં એક વ્યક્તિ રેલિંગ કૂદીને ઘુસ્યો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત, ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત

આજનું રાશિફળ/4 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy