Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજ મામલો, FSL અધિકારી વી.એસ. કપૂરે લીધી સ્થળ મુલાકાત, પોલીસ અને તપાસ અધિકારીઓ પણ હાજર રહ્યા, ટીમ દ્વારા બ્રિજના પીલરનું સ્કેનિંગ કરવામાં આવ્યું, 15 થી 20 ઇંચ સુધી કોરિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા, સરકારી પંચો સમક્ષ પંચનામુ પણ કરવામાં આવ્યું  

Breaking News/મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક, પાલિકા પાસે હવે માત્ર 2.25 કરોડનું સ્વ ભંડોળ બચ્યું, ભંડોળમાંથી 5 ઓગસ્ટ સુધી 1.5 કરોડ પગાર પેટે ચૂકવવાના, પગાર ચૂકવ્યા બાદ પાલિકા પાસે વધશે માત્ર 75 લાખ, પાલિકાને હાલમાં ટેક્સની આવક પણ થઈ શકે તેમ નથી, સપ્ટેમ્બરમાં પગાર ચુકવવાના પૈસા પાલિકા લાવશે ક્યાંથી..?, વિકાસની લ્હાયમાં પાલિકાની તિજોરીના તળિયા ઝાટક  

Can't find a favorite partner? Now you can create it yourself, this AI tool will help

OMG!/શું મનપસંદ જીવનસાથી નથી મળી રહ્યો? હવે જાતે કરી શકશો ક્રિએટ, આ AI ટૂલ કરશે મદદ 

WEIRDES BUILDINGG

Weirdest Building/ આ ઈમારતો જોઈને વિશ્વાસ નહીં આવે તમારી આંખો પર, તસવીરો જોઈને તમે કહેશો ‘વાહ’

Now you can earn big with X, Elon Musk launched a special program for creators

Elon Musk/X થી હવે તમે કરી શકો છો મોટી કમાણી, Elon Musk એ ક્રિએટર્સ માટે લોન્ચ કર્યો ખાસ પ્રોગ્રામ 

Breaking News/કેશોદ સરકારી હોસ્પિટલમાં લાગી આગ, હોસ્પિટલના પ્રથમ માળે આગની ઘટના, 2 ફાયર બ્રાઉઝર સાથે ફાયર સ્ટાફ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવી દર્દી અને તેના પરિવારને બચાવી લેવાયો, આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી, અંતે તંત્રએ આ આગ એક મોક ડ્રિલ હોવાનું કર્યું જાહેર

Breaking News/બનાસકાંઠા: દિયોદર પોસ્ટ ઓફિસની લાપરવાહી, ધોળા દિવસે ચાલું જોવા મળી ઓફિસની સ્ટ્રીટ લાઈટો, મોહરમની જાહેર રજા, પોસ્ટ ઓફિસ પણ બંધ, પરંતુ પોસ્ટ ઓફિસની સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ, એક તરફ સરકાર દ્વારા ચલાવાય છે વિજ બચાવો અભિયાન, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ વીજળીનો વ્યય  

Yusuf Pathan's strong batting, hits Mohammad Amir hard, watch video

ZimAfroT10/ યુસુફ પઠાણની બેટિંગ જોઈને આખું પાકિસ્તાન રડશે, મોહમ્મદ આમિરની ધોલાઈ થઈ હતી; જુઓ વિડીયો

Breaking News/કોંગ્રેસમાં NCP ના કાર્યકરો અને હોદેદારો જોડાયા, AAP અને NCP માંથી હોદેદારો કોંગ્રેસમાં જોડાયા, દાણીલીમડા વિસ્તારના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત  

Breaking News/અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે 3 ઈસમો પકડાયા, 2400 રૂપિયાની નકલી ચલણી નોટો પકડઈ, 100ના દરની 7, 50ના દરની 34 નોટો પકડાઈ, સલીમ શેખ, ઈમરાન પઠાણની કરાઈ ધરપકડ, જેહાર પઠાણ નામના યુવકની પણ ધરપકડ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy