Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ, શાહીબાગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગ, વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બની ઘટના, હોસ્પિટલના બેઝમેન્ટમાં રહેલ સામાનમાં લાગી આગ, ખુરશીઓ અને અન્ય સામાનમાં લાગી આગ, આગ લાગવાના કારણે બેઝમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ, ઓક્સિજનના સાધનો સાથે ફાયર કર્મીઓની કામગીરી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા, બેઝમેન્ટમાં રહેલ વાહનો પણ સળગ્યા હોવાના સમાચાર

Breaking News/વડોદરાઃ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા કાંડ, પત્રિકા કાંડમાં ભાજપની મોટી કાર્યવાહી, કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાને કરાયા સસ્પેન્ડ, સભ્ય પદેથી લીંબાચીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કર્યા સસ્પેન્ડ, લીંબાચીયાએ ગઈ કાલે શોકોઝ નોટિસનો આપ્યો હતો જવાબ, તમામ આક્ષેપો ફગાવી મેં કઈ નથી કર્યું તેવો ખુલાસો કર્યો, નોટિસના જવાબ બાદ લીંબચિયા 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ  

Breaking News/રામ મંદિર લઇ આવ્યા મોટા સમાચાર, 24-1-2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, 24 જાન્યુ. બુધવારે ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમ, રામલલા મંદિરના મુખ્ય પૂજારી આપી જાણકારી, પૂજારી આચાર્ય સત્યેન્દ્ર મહારાજે આપી તારીખ, દુનિયાભરના કરોડો રામભક્તો માટે ખુશીના સમાચાર, 178 દિવસ પછી મંદિરમાં બિરાજશે ભગવાન શ્રી રામ

આજનું રાશિભવિષ્ય/30 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Tiger roar... Tiger numbers rise from 268 to 3,167 in 50 years, Madhya Pradesh tops

International Tiger Day 2023/ વાઘની ગર્જના… 50 વર્ષમાં વાઘની સંખ્યા 268 થી વધીને 3,167 થઈ, મધ્યપ્રદેશ ટોચ પર

The date of T20 World Cup 2024 is out, the first match of the tournament will be played on this day

T20 World Cup/ T20 વર્લ્ડ કપ 2024ની તારીખ બહાર આવી, આ દિવસે રમાશે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ

ટ્રાફિકના ગંભીર પ્રશ્નો/તથ્યના અકસ્માત બાદ સવાલોની હારમાળા

Breaking News/વડોદરાઃ SSG હોસ્પિટલમાં મારમારી વિડીયો થયા વાયરલ, તાત્કાલિક વિભાગમાં મારામારી વિડીયો આવ્યા સામે, પરિવારના સભ્યો વચ્ચે પોલિસની ઉપસ્થિતિમાં થઈ મારામારી, મારામારી થતા આસપાસ લોકોના ટોળા ભેગા થયા, મારામારીની સમયે પ્રેક્ષક બનેલી પોલીસનો વિડીઓ થયો વાયરલ, મારામારી જોઇ પોલીસ રવાના થતી વીડિયો થયો વાયરલ, મંતવ્ય ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતુ નથી    

Breaking News/જામનગરઃ સપડા ડેમમાં પાંચ વ્યક્તિઓ ડુબ્યા, 4ના મૃતદેહ મળી આવતા ચકચાર, અજાણ્યા દંપતિ સહિત 4 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ હાથ ધરાઇ, ફાયર અને 108ની ટીમો દોડી આવ્યો, પોલીલ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો  

Breaking News/ગાંધીનગર: ગુજરાતના IPSએ આપ્યુ રાજીનામુ, IPS ગિરીશ સિંઘલે આપ્યુ રાજીનામુ, IGP કક્ષાના અધિકારીએ નિવૃત્તિમાં બે વર્ષ પહેલાં આપ્યુ રાજીનામુ, IPS ગિરીશ સિંઘલ હાલ કરાઈ એકેડમીમાં ફરજ પર હતા, IPS ગિરીશ સિંઘલે આપ્યુ રાજીનામુ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy