Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Ukraine drone attack on two buildings in Moscow, airport closed

Ukraine drone attack/મોસ્કોમાં બે ઈમારતો પર યુક્રેનનો ડ્રોન હુમલો, એરપોર્ટ બંધ

Fierce fire at Rajasthan Hospital in Ahmedabad, all patients evacuated

મોટી દુર્ઘટના/અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, તમામ દર્દીઓને ખસેડાયા 

Breaking News/પાટણઃ શંખેશ્વર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ચાર જિલ્લાના ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં આપી હાજરી, CM હેલીપેડથી પદ્માવતી ધર્મશાળા પહોંચ્યા, મુખ્યમંત્રીએ જૈન મંદિરના કર્યા દર્શન, ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનુ સ્વાગત  

Breaking News/રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાનો મામલો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આગની ઘટનાની લીધી નોંધ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, હોસ્પિટલમાં આગ લાગ્યા સમાચાર મળ્યા:અમિત શાહ, દર્દીઓને શક્ય તમામ મદદ કરવામાં આવશે:અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી જાણકારી  

Breaking News/પાલનપુર-આબુ રોડ હાઇવે પોલીસે બંધ કર્યો, હાઇવે રોડ પર ખાડા પડતા રોડ બંધ કરાયો, ચંડીસરથી આબુ રોડને જોડતો રસ્તો બિસ્માર, સામાન્ય વરસાદમાં રોડ પર પાડયા છે ખાડા, રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા, 2 મહિનામાં ચોથી વખત પાલનપુર-આબુ રોડ કરાયો બંધ, પાલનપુર-એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા, એરોમા સર્કલથી આબુરોડ માર્ગ પર જવા 35 કિ.મીનું ડાયવર્ઝન

Breaking News/વલસાડ: પારુલ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ દારૂ સાથે ઝડપાયા, દમણથી દારૂ ભરી વડોદરા તરફ જઈ રહ્યા હતા, 2 યુવક અને 1 યુવતીને દારૂના જથ્થા સાથે પોલીસે દબોચ્યા, ઝડપાયેલ ત્રણેય વિદ્યાર્થીઓ આફ્રિકન દેશના વતની, 2 વિદ્યાર્થી ઝિમ્બાવે અને 1 વિદ્યાર્થી કોંગો નો હોવાનું સામે આવ્યું, દારૂની 88 બોટલ સાથે ઝડપાયા ત્રણેય વિદ્યાર્થીઓ, વલસાડ પોલીસ દ્વારા આફ્રિકન એમ્બેસીને કરાઈ જાણ, ત્રણેય વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ  

Breaking News/સુરત શહેરમાં મચ્છરોના ત્રાસમાં થયો વધારો, મચ્છરોનો ત્રાસ વધતાં આરોગ્ય વિભાગે શરૂ કરી દોડધામ, આરોગ્ય વિભાગે ટીમ બનાવી શરૂ કર્યું ડોર ટુ ડોર વર્ક, ઝોન-વોર્ડ વાઈઝ ટીમ બનાવી સ્થળ ચકાસણી કરાઈ, માત્ર 4 દિવસમાં 7.27 લાખ ઘરોમાં તપાસ હાથ ધરાઈ, 24.83 લાખ લોકોના આરોગ્યની જાણકારી મેળવવામાં આવી, બેજવાબદાર 1158 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી, 525 ANM, 300 PHWની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ, 1050 આશાવર્કર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી  

Breaking News/સુરત RTO ડુપ્લીકેટ રસીદ કાંડમાં વધુ એક શખ્સ ઝડપાયો, ભરૂચનો ઇમરાન ઉર્ફ લક્કી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 8 વર્ષ પહેલાં કરાઈ હતી ઇમરાનની ધરપકડ, 2015માં ઇમરાન સાઉદી અરબ ભાગી ગયો હતો, જૂન 2023 માં ભારત આવ્યો હતો ઇમરાન, પરત સાઉદી જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ભરૂચથી દબોચ્યો  

Breaking News/સુરતમાં 108ની ટીમે રસ્તા વચ્ચે કરાવી સફળ પ્રસુતિ, ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઇ જવા નીકળી હતી 108ની ટિમ, ઉધના દરવાજા ઓવર બ્રિજ પર મહિલાને ઉપાડ્યો અસહ્ય દુખાવો, દુઃખાવો અસહ્ય બનતા 108ને બ્રિજ ઉપર સાઈડમાં ઊભી રાખી, EMT નાગજીભાઈ અને પાઈલોટે ERPC ડૉક્ટરને જાણ કરી, ડોકટરના માર્ગદર્શન મુજબ કરાવાઈ મહિલાની પ્રસુતિ, નવજાતને બેબી વોમર અને કાંગારુ મધર કેર પણ આપી, બાળક અને માતા બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, હાલ નવજાત બાળક અને માતા બંને સ્વસ્થ  

Breaking News/અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે છેતરપિંડી, લોન કરાવી આપવાનું કહી 39 લાખની કરી છેતરપિંડી, NRI સાથે અશ્વિન શાહ નામના શખ્સે આચરી છેતરપિંડી, લોન કરાવી આપવાનું કહી રૂપિયા 39 લાખ ખંખેરી લીધા, NRI પાસેથી રૂપિયા 39 લાખ પડાવી આરોપી થયો ફરાર, ફરિયાદના આધારે પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy