Breaking News/
રામ મંદિર લઇ આવ્યા મોટા સમાચાર, 24-1-2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, 24 જાન્યુ. બુધવારે ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમ, રામલલા મંદિરના મુખ્ય પૂજારી આપી જાણકારી, પૂજારી આચાર્ય સત્યેન્દ્ર મહારાજે આપી તારીખ, દુનિયાભરના કરોડો રામભક્તો માટે ખુશીના સમાચાર, 178 દિવસ પછી મંદિરમાં બિરાજશે ભગવાન શ્રી રામ
