Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ, શાહીબાગ હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ લેતા ઝડપાયો, 3000 હજારની લાંચ લેતા મુકેશ શાહ ઝડપાયો, જવાનને ફરજમાં હેરાન ન કરવા માંગી 10000ની લાંચ, આગાઉ 7 હજાર મેળવી 3 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયો  

Breaking News/જૂનાગઢઃ ભેસાણમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ફાળિયા ગામે રામ મંદિર, ખોડીયાર મંદિરમાં ચોરી, સોના-ચાંદીના છત્ર, આભૂષણોની ચોરી, સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેઝ આવ્યા સામે, મંદિરમાંથી કુલ રૂ.1.22 લાખની ચોરી, મંદિરનાં પૂજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ  

Alleged traders - arms and ammunition transported by train, FIR nodhai

Manipur Violence/વેપારીઓનો આરોપ છે – શસ્ત્રો અને દારૂગોળા ટ્રેન દ્વારા પરિવહન કરવામાં આવે છે, FIR નોધાઇ

Breaking News/વડોદરાના ભાયલીમાં હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પાની અડફેટે 3 વર્ષના માસૂમ બાળકનું મોત, બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લઇ ટેમ્પોચાલક ફરાર, ભાયલી ગામના સ્મશાન પાસે નડ્યો પિતા-પુત્રને અકસ્માત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 વર્ષના યુવરાજનું મોત, અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ, બેફામ દોડતા વાહનો સામે તંત્ર ક્યારે ભરશે પગલાં…?, સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી  

Breaking News/નેશનલ હાઇવે ઉપર પુલ બેસી જવાનો મામલો, અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવેની ઘટના, સમગ્ર મામલે હવે હાઇવે ઓથોરિટી આવી હરકતમાં, જાફરાબાદના દુધાળા ગામ નજીક બનાવાયો છે નવો બ્રિજ, બ્રિજમાં નબળી કામગીરીને પગલે તોડવાની નોબત, 2 જેસીબી કામે લગાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ, નબળી ગુણવત્તાનું મટિરિયલ બહાર નીકળી રહ્યું છે, ઓથિરીટીના અધિકારીઓ મીડિયાથી રહયા દૂર  

Breaking News/રાજકોટમાં પોલીસ કર્મીએ સર્જયો અકસ્માત, PSI શંભુપ્રસાદ વ્યાસે સર્જયો અકસ્માત, ભુજના વાયરલેસના PSI છે શંભુપ્રસાદ, PSIએ દારૂનાં નશામાં સર્જયો અકસ્માત, અકસ્માતમાં વર્ષના 17 કિશોરીને પહોંચી ઈજા, કલમ 308, 185 હેઠળ PSI વિરૂદ્ધ ગુનો નોંધાયો  

Breaking News/શાહીબાગની રાજસ્થાન હોસ્પિ.માં આગની ઘટનાનો મામલો, બેઝમેન્ટમાં લાગેલ આગની ઘટનાના CCTV આવ્યા સામે, સવારે ચાર વાગ્યાની આસપાસ લાગી હતી આગ, બેઝમેન્ટમાં રાખેલ ભંગારમાં લાગી હતી આગ, અચાનક સ્પાર્ક થાય છે અને છવાય છે ધુમાડાના ગોટેગોટા  

Breaking News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, નિર્ણયથી પારદર્શી-સરળ વહીવટી સુશાસનને વધુ વેગ, જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા ખેડૂત હિતકારી નિર્ણય, કબજાઓ નિયમબદ્ધ કરવાની અટપટી પદ્ધતિને કરી દૂર, કબજાઓ નિયમબદ્ધ કરવાની સંપૂર્ણ સત્તા હવે જિલ્લા કલેકટરને, પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરાશે કબજાહક્ક  

Yogi government will bring 'Khet Suraksha Yojana', will get rid of stray animals, farmers will get Rs 1.43 lakh per hectare

Yogi Adityanath/યોગી સરકાર લાવશે ‘ખેત સુરક્ષા યોજના’, રખડતા પ્રાણીઓથી મળશે છુટકારો, ખેડૂતોને પ્રતિ હેક્ટર 1.43 લાખ રૂપિયા મળશે

These things are enemies of your immunity, make the body very weak, quit today

immunity/તમારી ઇમ્યુનિટીની દુશ્મન છે આ વસ્તુઓ, શરીરને બનાવે છે ખૂબ જ નબળુ, આજે જ છોડો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy