Breaking News/ પાલનપુર-આબુ રોડ હાઇવે પોલીસે બંધ કર્યો, હાઇવે રોડ પર ખાડા પડતા રોડ બંધ કરાયો, ચંડીસરથી આબુ રોડને જોડતો રસ્તો બિસ્માર, સામાન્ય વરસાદમાં રોડ પર પાડયા છે ખાડા, રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા, 2 મહિનામાં ચોથી વખત પાલનપુર-આબુ રોડ કરાયો બંધ, પાલનપુર-એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા, એરોમા સર્કલથી આબુરોડ માર્ગ પર જવા 35 કિ.મીનું ડાયવર્ઝન

Breaking News