Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જાફરાબાદના દુધાળા નજીક બ્રિજ પાર પડી તિરાડો, બ્રિજ પર તિરાડો પડતા એક સાઈડ બંધ કરવામાં આવી, કરોડોના ખર્ચે બની રહ્યો છે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે, કામ પૂર્ણ થયા પહેલા હાઇવે પરના બ્રિજમાં પડી તિરાડો, સોમનાથથી ભાવનગર સુધી બની રહ્યો છે નેશનલ હાઇવે  

Breaking News/નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા નવસારી, સી.આર.પાટિલ પુર ગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે બોલાવી બેઠક, પાટીલ નવસારી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક, પુરની સ્થિતિ બાદ રાહત કામગીરી અંગે કરશે વિસ્તૃત ચર્ચા, પાટીલ નવસારી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક  

Breaking News/જગત મંદિરના શિખર પર ધ્વજા જોવા ન મળતા ચર્ચા, શિખરનો ધ્વજા દંડ પણ ખંડિત થયો હોવાની માહિતી, હાલ ધ્વજ દંડને જોડવાની કામગીરી શરુ, સમગ્ર મામલે જગત મંદિરે ભારે ભીડ, નવો દંડ ન લાગે ત્યા સુધી ધ્વજા નીચે ચડવામાં આવી, 12 વર્ષ પહેલા આ ધ્વજા દંડ બદલવા આવ્યો હતો, સોપારીના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ધ્વજા દંડ  

Anju received a gift after Nikah with Nasrullah, new video from Pakistan

Anju New Video Viral/નસરુલ્લા સાથે નિકાહ પછી અંજુને મળી ભેટ, પાકિસ્તાનથી ફરી આવ્યો નવો વીડિયો

Weather experts amazed by the mood of the weather, what is the secret of the highest rainfall in 24 hours!

Rain Pattern in India/ હવામાન જાણકાર હવામાનના મિજાજથી આશ્ચર્યચકિત, શું છે 24 કલાકમાં સૌથી વધુ વરસાદનું રહસ્ય!

Breaking News/નવસારીના મરોલી પો.સ્ટે.ના PI સહીત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુગારના ગુનામાં બે અલગ-અલગ કેસો નોંધી કરી હતી ગેરવર્તણૂક, સમગ્ર મુદ્દે આર્થિક વહેવાર થયો હોવાની ચર્ચાએ પકડ્યું હતું જોર, જુગારના ચાર આરોપીઓને છોડી મુકવાનો હતો આરોપ, તપાસમાં મરોલી PI કે.ડી. દેસાઈની ગેરવર્તણૂક સામે આવી, જીલ્લા નાયબ પોલીસ વડાએ કરી સમગ્ર મામલે કાર્યવાહી, PI કે.ડી. દેસાઈને ફરજમાં ગેરવર્તણૂક બદલ કરાયા સસ્પેન્ડ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ પોપટને પણ કરાયા સસ્પેન્ડ, કોન્સ્ટેબલ રાહુલ ભવાન અને કનક અમુજીને પણ કર્યા સસ્પેન્ડ, PI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ  

Breaking News/ડાંગના સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલની તૈયારી પૂર્ણ, આવતીકાલથી એક મહિના સુધી યોજાશે મોનસૂન ફેસ્ટિવલ, 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી યોજાશે મોનસૂન ફેસ્ટિવલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા કરશે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, પ્રવાસીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળશે, સર્પગંગા તળાવ પાસે કરાયું છે સમગ્ર ફેસ્ટિવલનું આયોજન, વિશાળ વોટરપૃફ ડોમમાં કરાયું છે કાર્યક્રમનું આયોજન  

Breaking News/રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, સાબરમતીમાં કાયાકિંગ બોટીંગ સમયે બોટ પડી ઉંધી, બોટ સવાર અનબેલેન્સ થતા બની સમગ્ર ઘટના, બોટ પર સવાર વ્યક્તિને તાત્કાલિક બચાવી લેવાયો, કાયાકિંગ બોટીંગના કર્મચારીઓએ વ્યક્તિને બચાવી લીધો, અગાઉ પણ આવો એક બનાવ બની ચુક્યો છે  

Breaking News/વડોદરા ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યાનો મામલો, ગઈ કાલે હત્યા સમયનો વિડિયો પણ થયો હતો વાયરલ, મુખ્ય આરોપી નામચીન બાબુલ પરીખનો પુત્ર પાર્થ પરીખ, વાસિક અજમેરી અને વિકાસ લોહાણાએ કર્યો હતો હુમલો, સચિન અને પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કરને માર્યો હતો માર, બેઝ બોલ સ્ટીક અને હોકી વડે માર્યા હતા ફટકા, નામચીન બાબુલના પુત્ર પાર્થ પરીખે હત્યા કરાવી હોવાની ચર્ચા, સમગ્ર મામલે ગોત્રી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, ગોત્રી પોલીસ આરોપીઓને આજે રિમાન્ડ માટે કોર્ટમાં કરશે રજૂ  

Breaking News/PDU મેડિકલ કોલેજના 200 વિદ્યાર્થી સસ્પેન્ડ, MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સસ્પેન્ડ, 200 વિધાર્થીઓને 15 દિવસ માટે કરાયા સસ્પેન્ડ, ચાલુ ક્લાસે ગેરશિસ્તના મામલે કરાયા સસ્પેન્ડ, માનભંગ થાય તેવા શબ્દોનું કરાયું હતું ઉચ્ચારણ, ગત ૨૦ તારીખે બની હતી સમગ્ર ઘટના, 15 દિવસ સુધી કોલેજ-હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશબંધી, હજુ પણ શિસ્ત નહિ રાખે તો વાલીઓને બોલાવાશે  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy