Breaking News/ રાજકોટમાં શાકભાજીના ભાવમાં સતત વધારો, ભાવ વધારાને પગલે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, ટમેટા 150 થી 185, રીંગણા 80 થી 100 રૂપિયે કિલો, ભીંડો 80 રૂપિયે કિલો, દૂધી 60 થી 70 રૂપિયે કિલો, ચોળી 120 થી 150, ગુવાર 150 થી 160 રૂપિયે કિલો, રાજ્યમાં થયેલ ભારે વરસાદને પગલે ભાવોમાં વધારો, હજુ પણ વરસાદ નહિ રોકાય તો વધી શકે છે શાકભાજીના ભાવ, વરસાદની અસર ઘટ્યા બાદ ભાવમાં થશે ઘટાડો

Breaking News