Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વરસાદી પાણીમાં નાગ-નાગણનો પ્રણય ફાગ, ભાગ્યે જ જોવા મળતો અદભુત નજારો, નાગ-નાગણનો પ્રણય ફાગ વીડિયો વાયરલ, નવસારીના કાછીયાવાડી વિસ્તારની અલભ્ય ઘટના, રાહદારીએ પ્રણય ફાગના દ્રશ્યો કેમેરામાં કંડાર્યા, સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ  

Muharram procession turns into mourning in Bokaro, four die due to electrocution in Tazia

Bokaro Tajia blast/બોકારોમાં મોહરમનું જુલુસ ફેરવાયું માતમમાં, તાજિયામાં વીજ કરંટ લાગવાથી ચારનાં મોત

Breaking News/રાજકોટમાં શાકભાજીના ભાવમાં સતત વધારો, ભાવ વધારાને પગલે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, ટમેટા 150 થી 185, રીંગણા 80 થી 100 રૂપિયે કિલો, ભીંડો 80 રૂપિયે કિલો, દૂધી 60 થી 70 રૂપિયે કિલો, ચોળી 120 થી 150, ગુવાર 150 થી 160 રૂપિયે કિલો, રાજ્યમાં થયેલ ભારે વરસાદને પગલે ભાવોમાં વધારો, હજુ પણ વરસાદ નહિ રોકાય તો વધી શકે છે શાકભાજીના ભાવ, વરસાદની અસર ઘટ્યા બાદ ભાવમાં થશે ઘટાડો

Breaking News/અંતે ઊંઝાના વેપારીઓની હડતાળ સમેટાઈ, આજથી માર્કેટ શરૂ કરવાની વેપારીઓની જાહેરાત, MLA કિરીટ પટેલે બેઠક યોજ્યા બાદ કરાઈ જાહેરાત, ત્રણ દિવસ બાદ આજથી રાબેતા મુજબ માર્કેટ શરૂ  

Breaking News/સુરતના મહિધરપુરામાં થયેલ ચોરીનો મામલો, વૃદ્ધની નજર ચૂકવી કરાઈ રૂ. 1.41 લાખની ચોરી, રોકડ ભરેલ બેગની ચોરી કરી બંને ગઠિયા છુંમંતર થયા, વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે સપાટો બોલાવ્યો, સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, લીંબાયતના ખાણપુરા વિસ્તારમાંથી બંનેને દબોચ્યા, આરોપી ઈમ્તિયાઝ શેખ અને અયાસ શેખની ધરપકડ, આરોપીઓ પાસેથી 1.41 લાખની રોકડ રિકવર કરાઈ  

Breaking News/અમેરિકા જવાનો અભરખો દંપતીને 16 લાખમાં પડ્યો, કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, અમેરિકાનું સ્વપ્ન બતાવી 2 એજન્ટોએ રૂ. 16 લાખ ખંખેરી લીધા, એજન્ટ ટોળકીએ બન્ને દંપતીને કોલંબો લઇ જઇ સાડા ત્રણ મહિના રખડાવ્યા, આખરે પોતાના પૈસે વિલા મોઢે બંને દંપતીને પરત ફરવુ પડ્યું, દંપતીએ એજન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરતા એજન્ટે હાથ ઉંચા કર્યા, એજન્ટ કમલેશ બારોટ અને રાજેશ કુમાર વીરા સામે નોંધાઈ ફરિયાદ  

Breaking News/9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં થશે વધારો, સિંધુભવન અકસ્માત કેસને લઈને પોલીસે તપાસ તેજ કરી, હવે સિંધુભવન અકસ્માત કેસમાં થશે નબીરાની ધરપકડ, સોમવારે પોલીસ જેલમાંથી મેળવશે તથ્યની કસ્ટડી, કસ્ટડી બાદ પોલીસ તથ્યની પૂછપરછ હાથ ધરશે, ગત 3 જુલાઈની રાત્રે સર્જ્યો હતો તથ્યએ અકસ્માત, થાર કાર બેફામ ચલાવીને કાફેમાં ઘુસાડી દીધી હતી, સિંધુભવન રોડ પર આવેલ કાફેની દીવાલ તોડી નાખી હતી, એ સમયે તથ્ય પટેલ અને કાફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું  

Breaking News/મહેસાણા: ધરોઈ ડેમની સપાટી 618 ફૂટ પહોંચી, ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ, જળ સપાટી 621 ફૂટ પહોંચતા છોડશે પાણી, ગમે તે ઘડીએ છોડાઈ શકે છે ડેમમાંથી પાણી, પાણીની આવકને પગલે 7 જીલ્લાને અપાયું એલર્ટ, હાલ ડેમમાં પાણીની આવક 9236 ક્યુસેક, ધરોઈ ડેમ હાલ 84.13 ટકા ભરાયો  

Breaking News/માળીયાહાટીના: બાળકી ગુમ થયાનો મામલો, માતરવણીયા ગામની ઘટના, બાળકીની માતાએ કરી ચોંકાવનારી કબૂલાત, ખુદ માતાએ જ બાળકીને નદીમાં ફેંકી હોવાની કબૂલાત, બાળકની માતાને તેના પરિવારજનો ખૂબ જ ત્રાસ આપતા, બાળકીને પરિવારજનો ત્રાસ આપશે તેવી માતાને હતી બીક  

Breaking News/લાંભા ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગેરરીતિમાં કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં, એન.પી. પટેલ કંપની 3 વર્ષ માટે કાળીયાદીમાં મુકાઈ, ઇન્દિરા નગરમાં ડ્રેનેજ સિસ્ટમ નાખવા અપાયો હતો કોન્ટ્રાક્ટ, પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા બે વર્ષ વધુ લીધા, 2019માં પૂરો થવાનો હતો પ્રોજેક્ટ, કોરોનાના બહાના હેઠળ 2021માં પૂર્ણ કરાયો, કામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ આવતા તપાસ, કોન્ટ્રાક્ટર દ્વારા નિયત, ગુણવત્તાની નતી નખાઈ પાઇપો, વિજિલન્સની તપાસમાં કરોડોની ગોબાચારી સામે આવી, 1.76 કરોડની રિકવરી કરવાનો વિજિલન્સ વિભાગનો આદેશ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy