Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જામનગરની વિશ્વ વિખ્યાત મહોર્રમની ઉજવણી, ‘અમી ધૂળધોયા’ ના તાજીયાનો અદભૂત નજારો, 125 વર્ષથી પણ જૂના છે આ તાજીયા, હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું

Breaking News/જામનગરમાં કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા, નાના-મોટા 700થી વધુ તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા, વિશ્વમાં પ્રખ્યાત છે જામનગરની મહોરમ, ગત રાત્રી નિયતરૂટ પર તાજીયા ઝુલુસ નીકળ્યું, શહેરભરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, ઠેર-ઠેર ન્યાઝ અને ઠંડા-પીણાનું વિતરણ, કરબલાના શહીદોને અપાઈ અશ્રુભીની અંજલિ, આજે રાત્રે તાજીયા ટાઢા કરવામાં આવશે

Breaking News/ગુજરાતમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST ના દરોડા, રાજકોટ,અમદાવાદ, સુરતમાં 31 જગ્યાએ દરોડા, 18 થી 20 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા, અમદાવાદના 4 કોચિંગ ક્લાસીસ પર GST ના દરોડા, સુરતના 24 કોચિંગ ક્લાસીસ પર GST ના દરોડા, વડોદરાના 1 અને રાજકોટના 2 ક્લાસીસ પર તવાઈ, ક્લાસિસનું હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરાયું, લોકર, બેંક ખાતાની વિગતો, લોકરની કરાઈ ચકાસણી  

Breaking News/ડાકોરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, અંદાજે 100 વર્ષ જુનુ મકાન થયું ધરાશાયી, ડાકોરના વાંટા રોડ પર આવેલ મકાન ધરાશાયી, ચાલુ વરસાદે મકાન ધરાશાયી થતા મચી અફરાતફરી, મકાનની નીચે પાર્ક કરેલા બે ટુ-વહીલર દટાયા, તાત્કાલિક JCB ની મદદથી કાટમાળ હટાવવાનું શરુ કરાયું, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ડાકોરના હરિભાઈ કડિયાનું મકાન હોવાનું સામે આવ્યું, ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટયા, હજુ પણ શહેરમાં અનેક જર્જરિત મકાનો, તંત્ર ઉદાસ  

Breaking News/અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવતા એકમો પર તવાઈ, થલતેજ અને બોડકદેવના પાંચ એકમો સીલ, Tea Post, SubWay કરાયું સીલ, ધ શેક મેકર, કંજરી, VIP લોન્જ સીલ, 33ને નોટિસ અને 54 હજારનો દંડ વસૂલાયો  

Breaking News/ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા ભ્રષ્ટાચાર મામલો, જમીન કૌભાંડ તપાસનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો, સમગ્ર મામલે ક્લાસ વન અધિકારીની સંડોવણી આવી બહાર, હાલના મંત્રીના અધિક અંગત સચિવને કરાયા ફરજ મોકૂફ, અજયસિંહ આર. ઝાલાને તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી, સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક ફરજ મુક્તિનો ઓર્ડર કર્યો, ઝાલાને ફરજ મુક્ત કરાતા સચિવાલયમાં ચર્ચાનું બજાર ગરમ, લાંઘા પ્રકરણમાં વધુ નામો ખુલવાની ચર્ચા ચકડોળે ચઢી  

Breaking News/AMC અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઇવ, રોડ અને ફૂટપાથ પરના તમામ દબાણો દૂર કરાયા, વિજય પાર્ક થી સીતારામ ચોક સુધી સંયુક્ત ડ્રાઇવ, AMC અને ટ્રાફિકના સિનિયર અધિકારીનું સરપ્રાઈઝ ચેકીંગ, રોડ અને ફૂટપાથ પરના તમામ દબાણો દૂર કરાયા

Breaking News/અમદાવાદ: ઘોડાસરમાં અદાણી ગેસની પાઈપ લાઈનમાં આગ, પાણીની ટાંકી પાસે અદાણી ગેસની પાઈપ લાઈનમાં આગ ભભુકી, આગ બુઝાવવા ફાયર વિભાગ અને અદાણીના સુપરવાઇઝ દોડ્યા, રહેણાંક વિસ્તારોમાં આગને લઈગેસ સપ્લાય ખોરવાયાની માહિતી, આસપાસના વિસ્તારોમાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો  

Breaking News/કચ્છઃ મુધવાય ગામની સીમમાં સસલાના શિકારની ઘટના, શુક્રવારે બપોરના સમયે કરવામાં આવ્યો સસલાનો શિકાર, શિકારની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ, શિકાર બાબતનો વીડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ, વન્યપ્રાણીનો શિકાર કરાતા જીવદયા પ્રેમીઓમાં રોષ, ઘટના લઇ વધુ તપાસ હાથ ધરી    

આજનું રાશિભવિષ્ય/29 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy