Breaking News/રાજકોટમાં દારૂબંધીના લીરેલીરાં ઉડાળતો વિડીયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂ પીવાતો હોવાનો વિડીયો વાયરલ, કાયદા નો ડર ના હોય એમ પીવે છે લોકો દારૂ, શાપર પોલીસ મથક બાજુમાં પીવે છે લોકો દારૂ, વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાઇરલ, રાજ્યમાં દારૂબંધી સામે સવાલ કરતો વિડીયો વાયરલ
Breaking News/અમદાવાદ: ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી, મકાનની દિવાલ તૂટતા લોકો ફસાયા હતા, મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ, ફાયર બ્રિગેડે લોકોનુ રેસ્ક્યુ કરાયું, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Breaking News/અમદાવાદ: ગાંધીનગર બે RTO આધિકારીની ધરપકડ, અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, 9 લોકોને ટેસ્ટ આપ્યા વગર લાઇસન્સ કઢાવ્યા, બે RTO આધિકારી સહિત ખાનગી વ્યક્તિની ધરપકડ, 10000 રૂ. લઈ ગાંધીનગર RTOથી કઢાયું હતું લાઇસન્સ, સમીર ધારીયા અને જયદીપસિંહ ઝાલા RTO અધિકારીની ધરપકડ, ખાનગી વ્યક્તિ ભાવિન શાહની પણ કરાઈ ધરપકડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ લાયસન્સ કાઢી અપાતું
Breaking News/જૂનાગઢ: ઉબેણ નદીમાં 18 વર્ષનો યુવાન ડૂબ્યો, ન્હાવા ગયેલા બે યુવાન માથી એક ડૂબી ગયો, NDRF અને SDRFની ટીમ ઘટના સ્થળે, યુવાનની બચાવ કામગીરી હાથ ધરાઇ, પરપ્રાંતીય યુવાન પોતાનાં પરિવાર સાથે રહેતો હતો
Breaking News/લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, છુટ્ટા હાથે બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ, વિડીયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા, પોલીસકર્મી વર્દીમાં જ ચલાવી રહ્યો છે છુટ્ટા હાથે બુલેટ, સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ, એક તરફ સમગ્ર રાજ્યમાં ચલાવાઈ રહી છે ડ્રાઇવ, ગફલતભરી રીતે વાહન ચલાવતા લોકોને ફટકારાઇ રહ્યો છે દંડ, વાયરલ વિડીયોમાં ખુદ કાયદાના રક્ષકે તોડયા નિયમો, શું આ પોલીસકર્મી સામે થશે કોઈ કાયદાકીય કાર્યવાહી…?, મંતવ્ય ન્યૂઝ આ વાઇરલ વીડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું
Breaking News/બોટાદ: બરવાળા તા. ભાજપ પ્રમુખ વિરુધ્ધ વ્યાજને લઈ અરજી, બરવાળા પોલીસ મથકમાં સુરેશ ગઢીયા વિરુદ્ધ કરાઈ અરજી, 24 જુલાઈ બાદ વધુ એક વખત વ્યાજને લઈ કરાઈ અરજી, એક અઠવાડિયા માં 2 વખત અલગ અલગ વ્યક્તિ દ્વારા અરજી, વ્યાજે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પઠાણી ઉઘરાણી કર્યાની અરજી, રોજીદના ખોડાભાઈ પનારા દ્વારા 2013માં લીધા હતા 2.50 લાખ, રૂ. 2.50 લાખનું વ્યાજ 3%(ટકા) લેખે ચુક્વ્યાનો ઉલ્લેખ, 2017માં પોતાનો પ્લોટ વહેંચી રકમ ચુક્વ્યાનો ઉલ્લેખ, માર મારવા, જાનથી મારી નાખવાની ધમકીનું રેકૉર્ડિંગનો ઉલ્લેખ, સુરેશ ગઢીયા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ
Breaking News/અમરેલીના ફતેપુરમાં યુવાન તણાયાની બની ઘટના, છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાથી 4 ના મોત, ગત રોજ પણ શેલ નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા, ભાવેશ મુંધવા નામનો યુવાન ઠેબી નદીમાં તણાયો, બે કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો, વરસાદને કારણે નદીઓના પાણીમાં થયો છે વધારો, મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો
Breaking News/સુરત: વરાછામાં ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ, ક્લિયર પાણીના નામની ફેકટરી ઝડપાઇ, ભજીયાવાલા ઇન્ડ. એસ્ટેટમાં ચાલતી હતી ફેકટરી, કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી, સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી