Breaking News/9 લોકોને કચડી મારનાર તથ્યના બાપની ‘બડાશ’, નરસંહારી પુત્રે લીધા નિર્દોષોના જીવ, બાપ હાંકે છે બડાશ, પુત્રની ભૂલ સ્વીકારવાના બદલે આપે છે પ્રોત્સાહન, પ્રજ્ઞેશ પટેલના નામે વિવાદાસ્પદ ઓડિયો થયો વાયરલ, ’20 વર્ષના છોકરાથી આવું તો થાય’ તેવો ઓડિયોમાં ઉલ્લેખ, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું
Breaking News/અમદાવાદ: SOGના નામે તોડ કરનાર શખ્સ સામે ફરિયાદ, પોલીસે પકડેલ ડમ્પર છોડાવી આપવા રૂ. 2.5 લાખ પડાવ્યા, આરોપીએ SOG સ્ટાફમાં જ હોવાની આપી હતી ઓળખ, રાજુ રબારી નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
Breaking News/વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, આજે બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભોજન સમારોહ, વડાપ્રધાન મોદી લેશે તમામ ધારાસભ્યો સાથે ભોજન, રાજ્યસભાના નવા 2 સાંસદો તરફથી કરાયું છે આયોજન, તમામ ધારાસભ્યો સાથે પ્રથમ વખત વડાપ્રધાન લેશે ભોજન, લોકસભાની ચુંટણી બાબતે ધારાસભ્યો સાથે વડાપ્રધાન કરશે ચર્ચા, ભોજન સમારંભ બાદ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે
Breaking News/કુબેરનગરમાં AMC અધિકારીઓની દાદાગીરી સામે વિરોધ, કોર્પોરેટર નિકુલસિંઘ તોમર અને સ્થાનિકોના દેખાવો, કોર્પોરેશન ખાતે સૂત્રોચ્ચાર કરી બેઠા ધરણા પર, પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે વિરોધ, અધિકારીઓ કોર્પોરેટરના પણ ફોન ન ઉપડતા હોવાનો આક્ષેપ, અગાઉ કુબેરનગર ઓફિસને કરી હતી તાળાબંધી, તાળાબંધી કરવા છતાં નિરાકરણ ન આવતા કરાયો વિરોધ
Breaking News/લેપટોપ ચોરી કરનાર ચોરો સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, મેટ્રો સેફટી ઓફિસરની લેપટોપ સાથેની બેગની કરી ચોરી, વરાછા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચ્યા, રામજી ગુપ્તા અને ચેતમણી સાકેતની કરાઈ ધરપકડ, લેપટોપ, ચાર્જર, માઉસ અને બ્લુટૂથ સહિતનો સામાન કબ્જે, મજૂરી કામ માટે બંને આરોપીઓ વતનથી સુરત આવ્યા હતા, ઉધના સ્ટેશને ઉતરતી વેળા પેસેન્જરના બેગની કરી હતી ચોરી, ચોરીનું લેપટોપ વેચવા બંને આરોપી વરાછા ખાતે ફરી રહ્યા હતા, સુરત રેલવે પોલીસના ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર જવા રવાના, CM ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા મહાત્મા મંદિર, સેમીકોન ઇન્ડિયા 2023નું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન, રાજભવનથી મહાત્મા મંદિર સુધીના માર્ગ પર લોખંડી બંદોબસ્ત
Vande Bharat Train/ વંદે ભારત ટ્રેનમાં યાત્રીઓને પીરસવામાં આવતા ભોજનમાં મળી આવ્યો વંદો, IRCTCએ લીધી કડક કાર્યવાહી
Janhvi Kapoor Ramp Walk/જ્હાન્વી કપૂરનો જાદુ ફેલાયો, હુસ્નપરીએ સ્ટેજ પર મચાવી બવાલ, મિનિટોમાં જ મચાવી દીધો ‘હંગામો’!
Captain Miller Teaser/ ધનુષના બર્થડે પર રિલીઝ થયું કૅપ્ટન મિલરનું ટીઝર, હાઈ એનર્જી એક્શન, નજર હટાવી મુશ્કેલ
Anju Nasrullah Marriage/પાકિસ્તાનમાંથી અંજુનો નવો વીડિયો વાયરલ, હિજાબમાં જોવા મળી; સાથે જોવા મળેલી ત્રીજી વ્યક્તિ કોણ હતી?