Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/CM ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર જવા રવાના, ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી પણ પહોંચશે મહાત્મા મંદિર, સેમીકોન ઇન્ડિયા 2023નું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન, રાજભવનથી મહાત્મા મંદિર સુધીના માર્ગ પર લોખંડી બંદોબસ્ત  

Breaking News/ઊંઝા APMC ની 133 દુકાનોનો મામલો, આજે ત્રીજા દિવસે પણ વેપારીઓ દ્વારા કામકાજ બંધ, માર્કેટમાં થતી હરાજી પ્રક્રિયામાં ભાગ નહીં લે વેપારીઓ, આજે ત્રીજા દિવસે પણ માર્કેટમાં હરાજી પ્રક્રિયા બંધ, છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ ઉતાર્યા છે હડતાળ પર, દુકાનનો માલિકી હક્ક આપવા કરી રહ્યા છે હડતાળ, વેપારીઓની હડતાળથી માર્કેટને દૈનિક 5 લાખનું નુકસાન, છેલ્લા ત્રણ દિવસમાં માર્કેટને રૂ. 15 લાખનું નુકસાન

Breaking News/કડી તાલુકા હેલ્થ વિભાગના ડ્રાયવરે દવા ગટગટાવી, વ્યાજખોરો અને સટોડીયાના ત્રાસથી દવા ગટગટાવી, આશિક દવે નામના યુવકે ઝેરી દવા ગટગટાવી, કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસે બન્યો બનાવ, મોટા ભાઈ સાથે વ્યાજનો ધંધો કરનારના ત્રાસથી દવા પીધી, ફાયનાન્સરે વ્યાજના ધંધા માટે મોટાભાઈને આપ્યા હતા રૂપિયા, મોટો ભાઈ ગાયબ થતા નાનાભાઈને અપાઈ ધમકી, 4 વ્યાજખોરો અને બે સટોડીયા આપતા હતા માનસિક ત્રાસ, સમગ્ર મામલે કડી પો.સ્ટે.માં 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ  

Breaking News/રાજકોટ હાર્ટ એટેકથી વધુ એક મૃત્યુ, 36 વર્ષીય મહિલાનું જન્મ દિવસે જ મૃત્યુ, નિશિતાબેન રાઠોડ નામની મહિલાનું થયું મોત, રસોઈ બનાવતી વખતે અચાનક તબિયત લથડી, સારવાર મળે તે પહેલા જ મહિલાની થયું મોત, મહિલાના મોતથી રાઠોડ પરીવારમાં ભારે કલ્પાંત, મૃતક નિશિતાબેનને બે નાની પુત્રીઓ છે  

Breaking News/રાધનપુરના સુરકા ગામે વિજ કરંટથી મોત, ગામના માજી સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત, લાઈટની સ્વીચ ચાલુ કરતા પુત્રવધૂને લાગ્યો કરંટ, પુત્રવધૂને બચાવવા જતા સસરાનું થયું મોત, પરિવારના પાંચ સભ્યોને લાગ્યો વીજ કરંટ, પરિવારના 4 લોકોને સદારામ હોસ્પિટલ ખસેડાયા, મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે હાથ ધરી તપાસ  

Breaking News/નવસારી જીલ્લાની નદીઓ બની ગાંડીતુર, પુર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર, પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, અંબિકા નદી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર, કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફૂટ દૂર, શહેરના નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા, જીલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ, શહેરમાં વરસાદના પાણી ઉતર્યા બાદ હવે પૂરનો ખતરો, પરિસ્થિતિને પોહચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ  

Breaking News/રાજકોટમાં કોલેરાનો કેસ, આરોગ્ય તંત્રમાં દોડધામ, મૂળ બિહારના 44 વર્ષીય વેદનાથ મહતો કોલેરા પોઝિટિવ, કાલાવડ રોડની બાંધકામ સાઈડ પર મજૂરી કરે છે વેદનાથ, આરોગ્ય વિભાગે 45 ઘરના 230 લોકોનું કર્યું ચેકીંગ, સઘન ચેકિંગમાં ઝાડા-ઉલટીના 3 કેસ સામે આવ્યા, ORS અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું  

Breaking News/રાજકોટના KKV બ્રિજ પર મોડી રાત્રે ઉમટી માનવ મેદની, ગતરોજ વડાપ્રધાન મોદીએ કર્યું હતું KKV બ્રિજનું લોકાર્પણ, રાજકોટવાસીઓ KKV બ્રિજ પર સેલ્ફી પડાવતા જોવા મળ્યા, બ્રિજ પરની તિરંગા LED લાઈટો બની આકર્ષણનું કેન્દ્ર

રાશિફળ/તમારા માટે ઓગસ્ટનો મહિનો કેવો રહેશે, વાંચો તમામ 12 રાશિઓનું માસિક જન્માક્ષર

આજનું રાશિભવિષ્ય/28 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy