Breaking News/આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ, સુરત ભરૂચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે, 6-7 તારીખ પછી ફરી વરસાદ રહેશે સૌરાટ્રમાં, 7મી એ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતનામાં ભારેથી અતિભારે વરસાદ, હાલ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે, હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં
Breaking News/વલસાડ:120 આવાસ બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી મામલો, પાલિકા દ્વારા જર્જરીત બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી, બિલ્ડીંગના લોકોને ઘર ખાલી કરાવી અન્ય સ્થળે ખસેડાયા, સલામતીના ભાગ રૂપે બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી, મોટી દુર્ઘટના બને તે પહેલા પાલિકાની કાર્યવાહી, ગઈ રાત્રે બિલ્ડીંગનો સ્લેબ થયો હતો ધરાશાયી
Bollywood/‘મને કહેવામાં આવ્યું કે હું પુરુષની જેમ ચાલુ છું ‘, તમન્ના ભાટિયાનું કેવી રીતે થયું ટ્રાન્સફોર્મેશન ?
Breaking News/રાજકોટમાં આજથી રાજકોટ – પુના ફ્લાઈટ શરૂ, રાજકોટથી પુના માટે ડાયરેક્ટ ફ્લાઈટ મળશે, પુના માટેની ફ્લાઈટ એરપોર્ટ પર આવી, એરપોર્ટ પર વોટર કેનન સેલ્યુટ કરવામાં આવ્યું, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને થશે લાભ
Breaking News/મોરબીના વાંકાનેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, દલડી ગામે સમૂહભોજન બાદ 40થી વધુ લોકોને અસર, ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં બની ઘટના, સમૂહ ભોજન બાદ અનેક લોકોની તબિયત લથડી, વાંકાનેર શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
Breaking News/ટાટની પરીક્ષાની તારીખો જાહેર, 5થી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, ટાટની પ્રાથમિક પરીક્ષા 6 ઓગસ્ટે યોજાશે, મુખ્ય પરીક્ષાઓનું સપ્ટેમ્બરમાં આયોજન
Breaking News/અમદાવાદ: નિત્યાનંદ આશ્રમનો મામલો, નિત્યાનંદ આશ્રમમાંથી 2 યુવતી ગુમ થવાનો કેસ, હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી પર સુનાવણી, તપાસ સખત બનાવવા કોર્ટે કરી હતી ટકોર, બંને યુવતીના પિતાએ CBI તપાસની કરી છે માગ
Breaking News/ગુજરાત યુનિ.ને મળ્યા મહિલા કુલપતિ, ડો.નીરજા ગુપ્તા આજે ચાર્જ સંભાળશે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ સંભાળશે, ગુજરાત યુનિ.ને પ્રથમવાર મળ્યા મહિલા કુલપતિ
Viral Video/ હાય યે રીલ કા ખુમાર! કેદારનાથ ધામમાં પ્રેમી-પ્રેમિકાનો ‘ફિલ્મી પ્રપોઝલ’નો વીડિયો વાયરલ, નેટીઝન્સ થયા ગુસ્સે