OMG!/એક મુસાફરે બચાવ્યા હજારો જીવ, બાલાસોર જેવો થઇ શકતો હતો મોટો અકસ્માત, તૂટેલા વ્હીલ સાથે કાપ્યું 10 કિમીનું અંતર
Breaking News/રાજકોટ શહેર ભાજપના વોર્ડ સંગઠનમાં ભારે ફેરફાર, શહેર પ્રમુખ મુકેશ દોશીની ટીમ પછી વોર્ડ પ્રમુખનો વારો, રાજકોટ 18વોર્ડ પ્રમુખની નિયુક્તિ આજકાલમાં થશે જાહેર, ભાજપના મોરચાના પ્રમુખની નિયુક્તિનું લિસ્ટ તૈયાર, સાઇડલાઈન આગેવાનો હવે મેદાનમાં આવશે
Breaking News/બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી, વિવાદના કારણે ચૂંટણી મુલત્વી રહી હતી, 11 ડિરેક્ટરોએ સતીષ નિશાળિયાનો કર્યો હતો વિરોધ, ગઇકાલે સી આર પાટીલે કરી હતી મીટીંગ, સતીષ નિશાળિયાના મેન્ડેટ આપવાને લઇ વિરોધ, પ્રમુખ પદે જી બી સોલંકીનું નામ નિશ્ચિત, ચૂંટણીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Breaking News/અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, કાકડીયા કેમિકલનામની કંપનીમાં લાગી આગ, સલ્ફયુરિક એસિડના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટા-ગોટા, સલ્ફયુરિક એસિડથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, કાકડીયા કેમિકલ કંપનીની બેદરકારી સામે આવી
Breaking News/વડોદરાના વાડી રંગમહાલમાં પથ્થરમારો, મોડી રાતે બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો, ડીસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધી હતી, અંગત બોલાચાલીમાં થઇ હતી જૂથ અથડામણ, સીસી ટીવી ફૂટેજ ના આધારે આરોપીની તપાસ