Breaking News/બનાસકાંઠા:ધાનેરા પાસે કાર પલટી જતાં 3ના મોત, મહેશ્વરી પાર્લર પાસે કાર પલટી જતા થયા મોત, પોલીસ વાન પીછો કરતા કાર પલટી હોવાની ચર્ચા, ત્રણ લોકોના મોત,ચાર લોકો ઇજાગ્રસ્ત થયા
Breaking News/કચ્છના રાપરમાં મધરાતે ભુકંપનો આચંકો, રાત્રે 3 વાગે આવ્યો ભુકંપનો આચંકો, 3.4ની તીવ્રતાનો ભુકંપનો આચંકો આવ્યો, લોકો ભરઉંધમાંથી સફાળા જાગી ઉઠયા, કેન્દ્રબિંદુ રાપરથી 26 કિ.મી વેસ્ટ નોર્થ વેસ્ટ દુર
Breaking News/આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે, આજથી સમગ્ર રાજયમાં વરસાદનું જોર ઘટશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી,દમણ દાદરાનગરહવેલીમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહશે
Breaking News/નવસારીઃ નેશનલ હાઈવે 48 પર અકસ્માત, મુંબઈ-અમદાવાદ હાઇવે રોડ પર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત, વેસ્મા નજીક સર્વીસરોડ પર સર્જાયો અકસ્માત, પોલીસે મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડ્યો, પોલીસ વધુ તપાસ હાથ ધરી
Breaking News/પાટણઃ હારીજમાં બાળકનું હોજમાં પડતા મોત, પાણીના હોજમાં બાળક ડૂબી જતા થયું મોત, રમતા રમતા 6 વર્ષનો શિવમ હોજમાં પડ્યો, માતાપિતા ઘરના કામમાં હતા ત્યારે બની ઘટના, બાળકને હોસ્પિટલ લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યો
Breaking News/ભુજ: બે યુવકના મૃતદેહ મળ્યા, ભાગોળે સેડાતા રોડ પરથી મળ્યા મૃતદેહ, ભુજ પોલીસે હાથ ધરી તપાસ, 25-30 વર્ષના બે યુવકો હોવાનું આવ્યુ સામે, બે યુવકોએ આપઘાત કર્યો હોવાની અટકળો, મૃતકોમાં એક ભુજનો અને બીજો સામત્રાનો યુવક
Parineeti-Raghav/ પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં સેવા આપી, ગુરુદ્વારામાં ધોયા વાસણો