Breaking News/
આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે, આજથી સમગ્ર રાજયમાં વરસાદનું જોર ઘટશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી,દમણ દાદરાનગરહવેલીમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહશે
