Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Tomato Price

Tomato Prices/  તમામ શહેરોમાં ટામેટા કેમ મોંઘા થઈ રહ્યા છે? 3 અઠવાડિયામાં કિંમતોમાં 700 ટકાનો વધારો

Heavy Rain In Gujarat

Gujarat Rains/ગુજરાતમાં ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

Breaking News/ભાવનગર: શહેરમાં જૂની અદાવતે યુવકની હત્યા, નવીનભાઈ ખોડાભાઈ ખસિયા નામના વ્યક્તિની હત્યા, તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો, ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું, બનાવને પગલે DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે  

Breaking News/રાજકોટ પોલીસને હંફાવતી ચડ્ડી બનિયાન ગેંગ, શહેરી વિસ્તારમાં ચડ્ડી બનીયાં ધારી ગેંગનો તરખાટ, નવા 150 ફૂટ રીંગ રોડ પર ગેંગે કરી ચોરી, સદભાવના નર્સરીમાંથી તિજોરીની ચોરી, રૂ.10 લાખ ભરેલ તિજોરીની ચોરી કરી, ચોરીના બનાવથી રાજકોટ પોલીસ થઈ દોડતી

pakistan

Pakistan Conspiracy/લાહોરથી ભારત વિરુદ્ધનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, પાકિસ્તાન અને આઈએસઆઈની યોજનાનો પર્દાફાશ

Breaking News/સાબરકાંઠાઃ તલોદમાં વીજળી પડી, સબરાજીના મુવાડા ગામે વીજળી પડી, વીજળી પડતા એક ગાયનું મોત, પશુપાલક પર આવી આફત  

Breaking News/નવસારીઃ પૂર્ણા નદી બે કાંઢે થઈ, કેસમેન્ટ વિસ્તારમાં વરસાદ વધતા નદી બે કાંઠે, સુપા-કુરેલને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં, બ્રિજ પાણીમાં ગરકાવ થતાં અવર-જવર બંધ, પુલ પર પાણી ફરી વળતા બે ગામ વચ્ચે સંપર્ક તુટ્યો

Breaking News/AMC ડેપ્યુટી કમિશનરનું નિવેદન, પૂર્વ વિસ્તારમા 61 જગ્યાએ ભરાયા પાણી, જુદા-જુદા ઝોનમાં 25 કંટ્રોલરુપ કાર્યરત, વાસણા બેરજના 2 દરવાજા ખોલાયા

Breaking News/નવસારી: સુપા કુરેલ ગામને જોડતો પુલ ડૂબ્યો, સૂપા કૂરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર કરાયો બંધ, પૂર્ણા નદી પરનો પુલ ડૂબતા 22 ગામના લોકોને હાલાકી, લાંબો ચકરાવો લઈ પોતાના ગામમાં જવા મજબુર.  

Crocodile Soup

Crocodile Leg Noodle Soup/મગરના પગ વાળો મસાલેદાર નૂડલ સૂપ, અહીયાના લોકોની છે મનપસંદ ડીશ 

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy