અજબ ગજબ ન્યૂઝ/યુવતીએ કર્યો વિચિત્ર ખુલાસો, બોયફ્રેન્ડને ડેટ પર બોલાવીને પોતાનું જ માંસ રાંધીને ખવડાવ્યું
Breaking News/હાલોલ GIDCમાં દીવાલ ધરાશાયી, દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા, દિવાલ ધરાશાયી થતા 4 બાળકોના મોત, મધ્યપ્રદેશથી કામ કરવા આવ્યા હતા શ્રમિકો, 2 મહિલા સહિત 4 લોકો સારવાર હેઠળ
TCS/વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર હાલ કોઈ ટેક્સ લાગશે નહીં; સરકારે ત્રણ મહિના માટે નિર્ણય મુલતવી રાખ્યો
Breaking News/અમદાવાદમાં વીજળી પડતા મકાનની છત પડી, સૈજપુર બોઘા વિસ્તારમાં વીજળી પડવાની ઘટના, પ્રભાકર સોસાયટીના મકાનમાં ધાબા ની છત પડી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
Breaking News/સુરતઃ સણીયા હેમાદ ગામમાં જળબંબાકારની સ્થિતિ, મંતવ્ય ન્યુઝે ગામની મુલાકાત લીધી, ગામમાંથી 200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, દર વર્ષે અહીંયા પાણી ભરાઇ જાય છે, ગામમાં 5 ફૂટ જેટલા પાણી યથાવત, ગામમાં વાહન વ્યવહાર થયો બંધ
Breaking News/6 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, કુરકમુંડામાં 4 ઇંચ, બારડોલીમાં 3.5 ઇંચ વરસાદ, નિઝર, સુબિર, તિલકવાડામાં 2.5 ઇંચ વરસાદ, ડોલવણ, મહુવા, વ્યારામાં 2 ઇંચ વરસાદ
Breaking News/સુરતઃ બલેશ્વરમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાને પગલે પુરની સ્થિતિ સર્જાય, ભારે વરસાદને પગલે બલેશ્વરની ખાડીમાં પુરની સ્થિતિ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વધુ વરસાદ પડશે તો સ્થળાંતરની સ્થિતિ સર્જાશે, બલેશ્વરથી ને. હાઇવે નંબર 4 પર જવાનો માર્ગ બંધ