Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સાબરકાંઠાઃ જીલ્લામાં એકાએક મેઘરાજાની એન્ટ્રી, પ્રાંતિજ બાદ તલોદ પંથકમાં વરસ્યો વરસાદ, તલોદ શહેર અને આસપાસના પંથકમાં વરસાદ, ઉજેડીયા,ખેરોલ,સલાટપુર સહિતના પંથકમાં વરસાદ, વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતો બન્યા આનંદિત, વરસાદને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

Asteroid 2023 MT-1

Asteroid 2023 MT-1/પૃથ્વી તરફ આગળ વધી રહેલા ઈન્ડિયા ગેટના કદના એસ્ટરોઈડ, જાણો કેટલા હોઈ શકે છે જોખમી

aadhar

કેન્દ્ર સરકારનું મોટું પગલું/જન્મ અને મૃત્યુ નોંધણી માટે હવે આધાર કાર્ડની જરૂર નહીં પડે

Hair Care Tips

Hair Care Tips/વરસાદની ઋતુમાં આ રીતે કરો વાળની ​​સંભાળ, નહીં તો ગુમાવવા પડી શકે છે સુંદર વાળ 

બનાસકાંઠા/સવરાખા પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બકરી ઈદની રજાની જાણ જ ન કરી, વિદ્યાર્થીઓ પહોચ્યા શાળાએ

Breaking News/યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ, અષાઢી અગિયારશ નિમિત્તે ભક્તોની ભારે ભીડ, અષાઢી અગિયારશને મનાય છે દેવ પોઢી અગિયારશ, આ દિવસે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ, વહેલી સવાર થીજ ભક્તોની જોવા મળી ભીડ

Breaking News/ગુજરાતનાં વધુ 5 શહેરને મળશે મ્યુનિ. કોર્પોરેશન, નવસારી, ગાંધીધામ, નગરપાલિકા અપગ્રેડ થશે, સુરેન્દ્રનગર, વાપી, મોરબી નગરપાલિકા અપગ્રેડ થશે, નપા અપગ્રેડ થઈને મ્યુ. કોર્પોરેશનમાં ફેરવાઈ જશે, બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રા. સરકારે આપી લીલી ઝંડી, ગુજરાતમાં કુલ મ્યુ. કોર્પોરેશનની સંખ્યા 13 થશે, છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન કાર્યરત થઈ હતી  

Breaking News/વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે, 1 જુલાઈથી અમદાવાદમાં વરસાદનું જોર વધશે !, અમદાવાદમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ થઈ શકે, આજે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે

Breaking News/અમદાવાદઃ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી, વિજય ચાર રસ્તા, પકવાન, ઘાટલોડિયામાં વરસાદ, ધોધમાર વરસાદના કારણે ભરાયા પાણી, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં, એરપોર્ટ સર્કલ પર ભરાયા વરસાદી પાણી, ધોધમાર વરસાદના કારણે તંત્રની ખુલી પોલ

Breaking News/રાજ્યના 50 તાલુકામાં વરસાદ, તાપીના કુકરમુંડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, સુબીર અને ડોલવણ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ, 7 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, અન્ય 41 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy