Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Monsoon Tips

Monsoon Tips/ જો તમે ચોમાસામાં ફિટ રહેવા માંગતા હોવ તો આ બાબતોનું ધ્યાન રાખો

Breaking News/બનાસકાંઠાઃ સલરાખા પ્રા.શાળાના શિક્ષકો રજા કહેવાનું ભૂલી ગયા, બકરી ઈદની રજાની જાણ વિદ્યાર્થીઓને કરી જ નહીં, વિદ્યાર્થીઓ સવારે શાળામાં પહોંચ્યા શિક્ષકો આવ્યા નહીં, શિક્ષકોને શાળામાં રજા અને વિદ્યાર્થીઓ આવી ગયા, 3 કિમી ચાલીને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા, જિ.પ્રા. શિક્ષણ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી

Breaking News/બાલાસિનોરઃ સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો, જાહેરાતના હોલ્ડિંગ્સ પર ગળે ફાળો ખાઇ કર્યો આપઘાત, બાલાસિનોર ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી, સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

Myanmar

Manipur Violence/મણિપુરમાં હિંસા ફેલાવવા માટે મ્યાનમારમાંથી હથિયારોની હેરફેર કરવામાં આવી રહી છે, ગુપ્તચર એજન્સીઓનો મોટો ખુલાસો

Breaking News/રાજ્યના 42 તાલુકામાં વરસાદ, નવસારી તાલુકામાં સાઉથ વધુ વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, જલાલપોરમાં 2 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, 6 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, બપોરે 12 કલાકે પૂરા થયેલા 6 કલાકનો વરસાદ

Breaking News/વડોદરાઃ MS યુનિ.માં મારામારીની ઘટના, કોમર્સ ફેકલ્ટીમાં દેખાવો વખતે થઈ મારામારી, AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ સામસામે, મારામારીમાં એક વિધાર્થીના માથામાં ઇજા, વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, કોમેન્ટ પાસ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

Breaking News/સુરેન્દ્રનગરઃ સબજેલમાં કેદીએ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર, યુવકને જીવતો સળગાવી દેવાના કેસનો હતો આરોપી, પોલીસના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આક્ષેપ, કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

Breaking News/અમદાવાદ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, AMTS-BRTS ભાડા વધારાને લઇ વિરોધ, વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને કર્યો વિરોધ, જમાલપુર ખાતે કોંગી કાર્યકર્તાઓનો વિરોધ, મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ રહ્યા હાજર, ભાજપ ટ્રાન્સપોર્ટ સર્વિસ લખેલા બેનર લઈને કર્યો વિરોધ…, ભાડા વધારો પાછો ખેંચવાની કરી માંગ

Viral Video/એક્ટિવા સ્કૂટી પર 7 બાળકોને એકસાથે ટ્યુશન મુકવા જતો માણસ,વીડિયો વાયરલ થતાં જ ધરપકડ

Trapped In LIft/ગાઝિયાબાદની ગૌર હોમ સોસાયટીની લિફ્ટમાં ફસાયા 9 લોકો, 15 મિનિટ સુધી બુમો પાડતા રહ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy