Breaking News/
સુરતમાં પ્રથમ વરસાદે જ મનપા તંત્રની પોલ ખુલી, શહેરમાં ઠેર ઠેર ભુવા પડવાની શરૂઆત, પ્રથમ વરસાદમાં ભુવા પડવાની શરૂઆત, વેસુ અને અમરોલી ગજેરા સર્કલ પાસે પડ્યા ભુવા, પાલિકા દ્વારા પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઇ
