Breaking News/સુરતમાં પ્રથમ વરસાદે જ મનપા તંત્રની પોલ ખુલી, શહેરમાં ઠેર ઠેર ભુવા પડવાની શરૂઆત, પ્રથમ વરસાદમાં ભુવા પડવાની શરૂઆત, વેસુ અને અમરોલી ગજેરા સર્કલ પાસે પડ્યા ભુવા, પાલિકા દ્વારા પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઇ
Breaking News/મહેસાણાઃ જેટકોના 16000 કર્મીઓની આજે માસ CL, આવતીકાલે અચોક્કસ મુદ્દતની કરશે હડતાળ, મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનના કર્મીઓ જોડાયા, સોમવારે ગાંધીનગરમાં પડતર પ્રશ્નો અંગે થઈ હતી મિટિંગ, માસ સી એલમાં વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મીઓ જોડાયા
Breaking News/રાજ્યના 31 જિલ્લામાં વરસાદ, સુરતના મહુવામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ, મહીસાગરના કડાણામાં પણ 1 ઇંચ વરસાદ, અન્ય 29 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ
Breaking News/તેલ અને શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીનું બજેટ ખોરવાયું, કપાસિયા, પામોલિનના ભાવમાં રૂ. 20નો વધારો, સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બો 20 રૂપિયા વધારો, કપાસિયા તેલના ભાવ 1675 થી વધુ 1695, પામોલિન તેલના ભાવ 1420 થી વધી 1440, સીંગતેલ તેલના ભાવ 2800 થી વધી 2820, શાકભાજીમાં આદુ કોથમીર અને ટામેટાના ભાવ વધ્યા, આદુ પ્રતિ કિલો 240થી વધી 300 રૂપિયા, કોથમીર 80 થી વધી 100 રૂપિયા, ટામેટા પણ 80 થી વધી 100 પ્રતિ કિલો
Breaking News/રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી, કચ્છના 20 જળાશય 40.48 ટકા સંગ્રહ, મધ્ય ગુજરાત 17 જળાશય 31.45 ટકા સંગ્રહ, દક્ષિણ ગુજરાત 1 જળાશય 37.4 ટકા સંગ્રહ, સરદાર સરોવર નર્મદા 5.161 ટકા જળસંગ્રહ, રાજ્યમાં પાણીની કોઈ તંગી વર્તાશે નહીં
Breaking News/સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે ફરિયાદ, નિત્યસ્વરૂપ સ્વામી સહિત ત્રણ સાધુઓ સામે ફરિયાદ, અન્ય 150 લોકોના ટોળા સામે નોંધાઇ ફરિયાદ, બૌદ્ધવિહારમાં કરાયેલ તોડફોડ મામલે ફરિયાદ, કોર્ટે ફરિયાદ લેવાનો આદેશ કરતા નોંધાઇ ફરિયાદ, જાન્યુઆરી ૨૦૨૧માં બૌદ્ધવિહારમાં તોડફોડ કરાઇ હતી
Breaking News/ભુપત આહીરની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત આરોપી છે ભુપત આહીર, અગાઉ 35થી વધુ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાઇ છે, મુંબઈમાં 4 દિવસ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું, 29 જેટલા લુટ ધાડ ગુનાનો આરોપી છે ભુપત આહીર
Breaking News/વડોદરાઃ કેમિકલ ઉદ્યોગપતિઓ પર ITના દરોડાનો મામલો, અત્યાર સુધીમાં 40 કરોડની જ્વેલરી અને રોકડ ઝડપાઇ, શાહ ગ્રુપની પ્રકાશ કેમિકલના બેંક લોકર ખોલશે, ગોયલ જૂથની પાનોલી ઇન્ટરના બેન્ક લોકર પણ ખોલશે, ગત અઠવાડિયાથી ચાલી રહી હતી દરોડાની કામગીરી, IT વિભાગના 300થી વધુ અધિકારીઓ કામગીરીમાં જોડાયા
Breaking News/હિમાચલમાં વરસાદના કારણે 9 લોકોના મોત, અસમમાં વરસાદના કારણે 2 લોકોના મોત, દેશના 23 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ