Breaking News/સુરત ફાયર જવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યું, એક વર્ષનું બાળક ફ્લેટના રૂમમાં ફસાયું હતું, બારીમાંથી પ્રવેશી બાળકનું કર્યું રેસ્ક્યુ જવાને, હરીપુરાના સુખડીયા વાડની એક બિલ્ડિંગની ઘટના, બાળકે રૂમનો દરવાજનો અંદરથી કર્યો હતો બંધ, ફાયર ટીમે બારીની ગ્રિલ કાપી બાળકને બહાર કાઢ્યું
Breaking News/PM મોદીનું અમેરિકન સંસદને કર્યું સંબોધન, કેપિટલ હિલની બહાર ભારતીય સમુદાયનો જમાવડો, વંદે માતરમ, ભારત માતા કી જયના લાગ્યા નારા, અમેરિકન સાંસદોએ PM મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, PMના સંબોધન બાદ સાંસદોને આપ્યા ઓટોગ્રાફ, અમેરિકન સાંસદોએ તાળીઓથી PMના સંબોધનને વધાવ્યું, સંસદની અંદર પણ મોદી મોદીના લાગ્યા નારા, અમેરિકન સંસદને સંબોધિત કરવી સન્માનની વાતઃ PM
Breaking News/રાજકોટઃ EPFO ડેપ્યુટી કમિશનરની ધરપકડ, એક માસ પૂર્વે રૂ.12 લાખની લાંચનો મામલો, સરકારી કોન્ટ્રાકટરને PF ના ઇસ્યુને લઇ માંગી લાંચ, CBIમાં હાજર થતા ડે.કમિશનરની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લેવાશે, સીલ કરેલા નિવાસ સ્થાને લઇ જઈ તપાસ કરશે CBI
Breaking News/PM મોદીનું અમેરિકામાં સંબોધન, રાષ્ટ્રપતિ બાઇડેનનો આભારઃ PM, ભારત- અમેરિકાના સંબંધો મહત્વપૂર્ણ છે, વૈશ્વિક અર્થ વ્યવસ્થા માટે અમારા સંબંધો મહત્વપૂર્ણ, અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર, ભારત- અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય જોડાયો, એક નવી દિશા અને ઉર્જા મળી, ક્લીન એનર્જીને લઇને ઘણા મહત્વના નિર્ણય, બન્ને દેશોમાં રોજગાર માટે નવી તકો ઉભી થશે, ભારત- અમેરિકા ગ્લોબલ ચેઇન તૈયાર કરશે, દરેક અડચણને દૂર કરીશું, ભારતમાં દુતાવાસ ખોલવાના નિર્ણયને આવકારુ છું, ટેક્નોલોજી, સ્પેસ, AI મુદ્દે ચર્ચા
Breaking News/કૃષિમંત્રી રાઘવજી પટેલ કચ્છ ભુજની મુલાકાતે, આજે કરશે કચ્છ ભુજની મુલાકાત, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત, ખેડૂતો સાથે પાકના નુકશાન મુદ્દે કરશે ચર્ચા, તેમજ પશુપાલકો સાથે મળીને કરશે ચર્ચા, વાવાઝોડામાં નુકશાની અંગે લેશે માહિતી, નુકશાનીના સરવે બાદ CMને આપશે જાણકારી
Breaking News/આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે, 25 અને 26 જૂને ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી, તાપી, ડાંગ, વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં હજુ ચોમાસુ આગળ નથી વધ્યું, હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, આ સિસ્ટમથી રાજ્યમાં વરસાદની સંભાવના છે, 27 તારીખ બાદ વરસાદની ગતી વિધિ સ્પષ્ટ થશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના
Breaking News/અમદાવાદ: AMTS, BRTSનું ભાડુ વધ્યું, લધુતમ ભાડુ 5 રૂ,મહતમ ભાડુ 30 રૂપિયા, AMTSમાં 8 થી 14 કિમીનું અંતર 20 રૂપિયા, AMTSમાં 20થી વધુ કિમી માટે 30 રૂપિયા, વિદ્યાર્થી પાસ માટે 300 થી 400 રૂ.કરાયા, મનપસંદ ત્રીમાસિક પાસમાં 500 રૂ.નો વધારો અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો નિણર્ય, AMTS અને BRTS બસના ટિકિટ દરના ભાવમાં કરાયો વધારો, 1 જુલાઈ ભાવમાં વધારો લાગુ પડશે, મનપસંદ ટિકિટના દર 10 રૂપિયાનો વધારો..35 ની જગ્યા 45 કરવામાં આવ્યા, માસિક અને ત્રી માસિક પાસમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં, 6 સ્ટેજના ભાડા અમલ મુકવામાં આવ્યા, 10 વર્ષ બાદ ભાડા કરવામાં વધારો કરવામાં આવ્યો, AMTSની જેટલી બસ હવે નવી એસી બસ હશે, આવનાર 15 ટેન્ડર બસ નું કરવામાં આવશે, ડબલ ડેકર બસ બસ પણ શરૂ કરવામાં આવશે, 25 નવી બસ લાવવામાં આવશે, 0 થી 3 કિમિ સુધી 5 રૂપિયા, 3 થી 5 કિમી સુધી 10 રૂપિયા, 5 થી 8 કિમી સુધી 15 રૂપિયા, 8 થી 14 કીમી સુધી 20 રૂપિયા, 14 થી 20 કિમી સુધી 25 રૂપિયા, 20થી વધુ કિમી 30 રૂપિયા કરવામાં આવ્યો,
ખેડૂતો હેરાન પરેશાન/બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક નિષ્ફળ.