Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
AMTS BRTS

ભાવ વધારો/અમદાવાદ માટે માઠા સમાચાર, AMTS અને BRTSની મુસાફરી પડશે મોંઘી !

Breaking News/અમદાવાદ: AMTS,BRTSનું ટિકિટ ભાડુ વધશે, AMC હોદ્દેદારો અને કમિશનરની મળશે બેઠક, બેઠકમાં ભાડા વધારા અંગે લેવાશે નિર્ણય, AMTSના ન્યુનત્તમ 3 રૂપિયાના 5 રૂપિયા કરાશે, બન્નેનું ન્યુનત્તમ ભાડુ 5 રુપિયા કરાશે, આઠ વર્ષ બાદ ભાડામાં કરાશે વધારો

Breaking News/કચ્છમાં અનુભવાયો ભુકંપનો આંચકો, 2.9ની તીવ્રતાનો અનુભવાયો આંચકો, કચ્છના દુધઇમાં અનુભવાયો આંચકો, બપોરે 1.55 કલાકે અનુભવાયો ભુકંપનો આંચકો, દુધઈથી 23 કિમી મીટર દૂર નોંધ્યું કેન્દ્ર બિંદુ

Mosquito borne diseases

Health Tips/વરસાદમાં પાણીથી ફેલાતી આ 3 બીમારીઓથી રહો સાવધાન, સ્વસ્થ રહેવા ફોલો કરો આટલી વસ્તુ

Beauty Blender

Beauty Tips/બ્યુટી બ્લેન્ડરને આ રીતે કરો સાફ, નહીં તો ચહેરો ચમકવાને બદલે બગડશે

Bike Viral Video

Viral Video/ક્યાં મળશે આવી ટેક્નોલોજી, વ્યક્તિએ બાઇકની હેડલાઇટને લઇ કર્યો જોર કમાલ 

rain

ગુજરાત હવામાન વિભાગની આગાહી/દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 27 જૂન બાદ જાણી શકાશે સપૂર્ણ ગતિવિધિ

Breaking News/અમરેલીઃ આરોપીએ કસ્ટડીમાં કર્યો આપઘાત, સાવરકુંડલાના વંડા પો.સ્ટે.ની ઘટના, અપરણના ગુનાના આરોપીએ કર્યો આપઘાત, SP, DYSP સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News/કૃષિ મંત્રી જશે કચ્છ ભુજની મુલાકાતે, આવતીકાલે કરશે કચ્છ ભુજની મુલાકાત, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત, ખેડૂતો સાથે પાકના નુકશાન મુદ્દે કરશે ચર્ચા, તેમજ પશુપાલકો સાથે મળીને કરશે ચર્ચા, વાવાઝોડામાં નુકશાની અંગે લેશે માહિતી, નુકશાનીના સરવે બાદ CMને આપશે જાણકારી

Breaking News/અંકલેશ્વર GIDCમાં નિરંજન લેબમાં ભીષણ આગ, આગને પગલે કામદારોમાં મચી નાશભાગ, ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલું, એશિયનપેન્ટ ચોકડી પાસે આવેલ છે નિરંજન લેબ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy