Breaking News/ગાંધીનગરઃ ગૃહ વિભાગની મહત્વની બેઠક, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક, રથયાત્રામાં ફરજ પર રહેલા અધિકારીઓ બેઠકમાં હાજર, ગૃહમંત્રી સહિત 68 અધિકારીઓ બેઠકમાં હાજર
Breaking News/વડોદરાઃ બે કેમિકલ ગ્રુપ પર ITના દરોડા, નંદેસરીમાં શિવપ્રકાશ ગોયલ, જય પ્રકાશ ગોયલને ત્યાં દરોડા, અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ પર પણ દરોડા, માલિક દિલીપ શાહ, મનીષભાઈ શાહને ત્યાં તપાસ, ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટમાં દરોડા, ગાંધીધામ ભીમાસરમાં આવ્યો છે એક પ્લાન્ટ, દિલ્હી, વડોદરા, કચ્છ કુલ 30 જગ્યાએ દરોડા
Island of Ghost/વિશ્વનો સૌથી ભૂતિયા ટાપુ! લાખો લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, ઈતિહાસ જાણી ચોંકી જશો
Breaking News/ભરૂચઃ વધુ એક અકસ્માતની ઘટના, ભૂત મામાની ડેરી પાસે સર્જાયો અકસ્માત, સ્વીફ્ટ કાર, ઇકો, અલ્ટો કાર વચ્ચે અકસ્માત, ઘટનામાં ત્રણ વાહનો ટકરાયા, સદનસીબે ઘટનાનામાં કોઈ જાનહાની, એકજ સ્થળે એક કલાકમાં 6 વાહનો ક્ષતિગ્રસ્ત